જો આ જીંદગીમાં તમને "સહેતા"
જો આ જીંદગીમાં
તમને "સહેતા" આવડી જાયને,
તો તમને બધેજ "રહેતા" આવડી જાય છે !!
🌻🌻🌻🌻🌻🌻🌻
jo jindagim
tamane"sahet" avadi jayane,
to tamane badhej"rahet" avadi jay chhe !!
🌻🌻🌻🌻🌻🌻🌻
Gujarati Suvichar
3 years ago
જે ખુશી તમારી એકમાત્ર ઝલકથી
જે ખુશી તમારી
એકમાત્ર ઝલકથી મળે છે,
એ તો આખા મલકને નિહાળીને
પણ નથી મળતી !!
😍😍😍😍😍😍😍
je khushi tamari
ekamatr zalakathi male chhe,
e to akh malakane nihaline
pan nathi malati !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
અમસ્તુજ પુસ્તક નું નામ મારી
અમસ્તુજ પુસ્તક નું
નામ મારી આત્મકથા રાખ્યું છે,
બાકી દરેક પાનાં ઉપર તારું જ
નામ લખી નાખ્યું છે !!
amastuj pustak nu
nam mari atmakath rakhyu chhe,
baki darek pan upar taru j
nam lakhi nakhyu chhe !!
Love Shayari Gujarati
3 years ago
જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
જીવતા રહીશું
આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા
ધબકારમાં !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
jivat rahishun
apane ekabijan satham,
tu mari yadam ane hu tar
dhabakaram !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Romantic Shayari Gujarati
3 years ago
શું નસીબ હશે એ ચાના
શું નસીબ
હશે એ ચાના પ્યાલાના,
જે રોજ સવાર થતા જ એના
હોઠને ચૂમે છે !!
shu nasib
hashe e chan pyalan,
je roj savar that j en
hothane cume chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કોણ કહે છે કે દુનિયામાં
કોણ કહે છે કે દુનિયામાં
સાચો પ્રેમ એકવાર જ થાય,
ખાલી માણસ શરમ વગરનો હોવો જોઈએ
તો બે-બે મીનીટે થાય !!
😂😂😂😂😂😂
kon kahe chhe ke duniyam
sacho prem ekavar j thay,
khali manas sharam vagarano hovo joie
to be-be minite thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ મુશ્કેલ સમય પૂરો થવા
આ મુશ્કેલ
સમય પૂરો થવા દે જરા,
તને પછી ખબર પડશે કે શું કિંમત
હતી મારા પ્રેમની !!
a muskel
samay puro thav de jar,
tane pachi khabar padashe ke shun kimmat
hati mar premani !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોકરી તો દિલથી સારી હોવી
છોકરી તો
દિલથી સારી હોવી જોઈએ,
બાકી #ક્યુટ તો બકરીનું
બચ્ચું પણ હોય છે !!
😜😜😜😜😜😜
chhokari to
dilathi sari hovi joie,
baki#kyut to bakarinu
bacchhu pan hoy chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
મને તારાથી કોઈ શિકાયત નથી,
મને તારાથી
કોઈ શિકાયત નથી,
તું આવી પણ નસીબથી અને
ગઈ પણ નસીબથી !!
mane tarathi
koi shikayat nathi,
tu avi pan nasibathi ane
gai pan nasibathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આમ તો એક મુઠ્ઠી જેટલું
આમ તો એક
મુઠ્ઠી જેટલું દિલ છે મારું,
તો પણ ખબર નહીં તું આખેઆખી
કેમ સમાઈ ગઈ !!
am to ek
muththi jetalu dil chhe maru,
to pan khabar nahi tu akheakhi
kem samai gai !!
Romantic Shayari Gujarati
3 years ago
