Shala Rojmel
તું તો મારો ઓક્સિજન છે,

તું તો
મારો ઓક્સિજન છે,
તારા વગર કેમ જીવી
શકીશ હું !!

tu to
maro oksijan chhe,
tar vagar kem jivi
shakish hu !!

એટલી નાની વાતમાં તો ગબ્બર

એટલી નાની વાતમાં
તો ગબ્બર પણ ગોળી નથી મારતો,
જેટલી નાની વાતમાં આ છોકરીઓ
#Block મારી દે છે !!
😂😂😂😂😂

etali nani vatam
to gabbar pan goli nathi marato,
jetali nani vatam chhokario
#block mari de chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દીકુ, તને માત્ર વાત કરવાનો

દીકુ, તને માત્ર
વાત કરવાનો નહીં,
મારું લોહી પીવાનો
પણ હક્ક છે !!
😝😝😝😝😝

diku, tane matr
vat karavano nahi,
maru lohi pivano
pan hakk chhe !!
😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

પ્રેમ શું છે એ એ

પ્રેમ શું છે
એ એ વ્યક્તિને પૂછો,
જેણે દિલ તૂટ્યા પછી
પણ રાહ જોઈ હોય !!

prem shun chhe
e e vyaktine puchho,
jene dil tuty pachi
pan rah joi hoy !!

ઉંઘ આવતી હોય એમને રાત

ઉંઘ આવતી
હોય એમને રાત મુબારક,
ના આવતી હોય એમને
કોઈની યાદ મુબારક !!

ungh avati
hoy emane rat mubarak,
n avati hoy emane
koini yad mubarak !!

થાકી ગયો છું આ ટોળામાં,

થાકી ગયો
છું આ ટોળામાં,
આજે તો સુવા દે મને
તારા ખોળામાં !!

thaki gayo
chhu tolam,
aje to suv de mane
tar kholam !!

તું દોસ્ત નહીં જિંદગી છે

તું દોસ્ત
નહીં જિંદગી છે મારી,
અને ત્રાસ છે આ જિંદગીનો !!
😂😂😂😂😂

tu dost
nahi jindagi chhe mari,
ane tras chhe jindagino !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અમુક જ ખાસ હોય છે

અમુક જ
ખાસ હોય છે આપણા,
જે આપણા અવાજથી જ
સુખ દુખની પરખ કરી લે !!

amuk j
khas hoy chhe apan,
je apan avajathi j
sukh dukhani parakh kari le !!

Life Quotes Gujarati

3 years ago

એટલા સમજુ બનો કે બીજાને

એટલા સમજુ બનો કે
બીજાને માફ કરી શકો,
અને એટલા મુર્ખ પણ ના બનો
કે ફરીથી વિશ્વાસ કરી બેસો !!

etal samaju bano ke
bijane maf kari shako,
ane etal murkh pan na bano
ke farithi vishvas kari beso !!

Life Quotes Gujarati

3 years ago

ભીની પાંપણ નિશાની હોય છે

ભીની પાંપણ નિશાની
હોય છે કોઈકનાં ભરપૂર પ્રેમની,
એકાંતમાં આવતા આંસુ ક્યારેય
ખૂશીના નથી હોતા !!

bhini pampan nishani
hoy chhe koikan bharapur premani,
ekantam avat ansu kyarey
khushin nathi hot !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.