

જે ખુશી તમારી એકમાત્ર ઝલકથી
જે ખુશી તમારી
એકમાત્ર ઝલકથી મળે છે,
એ તો આખા મલકને નિહાળીને
પણ નથી મળતી !!
😍😍😍😍😍😍😍
je khushi tamari
ekamatr zalakathi male chhe,
e to akh malakane nihaline
pan nathi malati !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago