ફરી વીતી ગઈ એક નવરાત્રી
ફરી વીતી ગઈ
એક નવરાત્રી તારા વગર,
ચાલ જિંદગી ફરી તને શરુ
કરું એના વગર !!
phari viti gai
ek navaratri tar vagar,
chal jindagi fari tane sharu
karu en vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
હું એટલા માટે નથી રડતો
હું એટલા માટે નથી રડતો
કે મારી આંખમાં કંઈક ગયું છે,
એટલા માટે રડું છું કે આંખમાં
કોઈક હતું જે ચાલ્યું ગયું છે !!
hu etal mate nathi radato
ke mari ankham kaik gayu chhe,
etal mate radu chhu ke ankham
koik hatu je chalyu gayu chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પહેલો પ્રેમ સાચે જ બહુ
પહેલો પ્રેમ સાચે
જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના
તો એ ભૂલાય છે !!
pahelo prem sache
j bahu yadagar hoy chhe,
n to e male chhe ke n
to e bhulay chhe !!
Love Shayari Gujarati
3 years ago
કેટલા #માસુમ હોય છે એ
કેટલા #માસુમ હોય છે એ છોકરા,
જે પોતાનો #ID અને #Password
પણ પોતાની #GF ને આપી દે છે !!
😂😂😂😂😂😂
ketal#masum hoy chhe e chhokar,
je potano#id ane#password
pan potani#gf ne api de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખખડાવતા રહીએ દરવાજા એક મેકના
ખખડાવતા રહીએ
દરવાજા એક મેકના મનના,
મુલાકાત ના થાય તો કંઈ નહીં
રણકાર તો રહેવો જોઈએ !!
khakhadavat rahie
daravaj ek mekan manan,
mulakat na thay to kai nahi
ranakar to rahevo joie !!
Breakup Shayari Gujarati
3 years ago
ચુભે તો ઘણુબધું છે મને
ચુભે તો ઘણુબધું
છે મને તીરની જેમ,
પણ ખામોશ રહું છું પોતાની
તકદીરની જેમ !!
cubhe to ghanubadhu
chhe mane tirani jem,
pan khamosh rahu chhu potani
takadirani jem !!
Sad Shayari Gujarati
3 years ago
અમારે પણ હતો એક પ્રેમનો
અમારે પણ
હતો એક પ્રેમનો સંબંધ,
જે આજે અમે કરી દીધો
સાવ બંધ !!
amare pan
hato ek premano sambandh,
je aje ame kari didho
sav bandh !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વાત એવી નથી કે સમય
વાત એવી નથી કે
સમય મારો સારો નથી,
બસ માંગી શકું તને આકાશમાં
એવો તારો નથી !!
vat evi nathi ke
samay maro saro nathi,
bas mangi shaku tane akasham
evo taro nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જિંદગી તો છે ચકડોળનો એક
જિંદગી તો છે
ચકડોળનો એક ફેરો,
આપણને તો જ્યાં મન મળે
ત્યાં મેળો !!
🎡🎡🎡🎡🎡🎡🎡
jindagi to chhe
chakadolano ek fero,
apanane to jy man male
ty melo !!
🎡🎡🎡🎡🎡🎡🎡
Life Quotes Gujarati
3 years ago
ડાયરીના બે સળંગ પાનાંની વચ્ચે
ડાયરીના બે સળંગ પાનાંની
વચ્ચે છુપાઈ ગયેલી વાર્તા છે તું,
ભૂલવાની મારી તાકાત નથી ને
લખવાની મારી હિંમત નથી !!
dayarin be salang pananni
vacche chhupai gayeli vart chhe tu,
bhulavani mari takat nathi ne
lakhavani mari himmat nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
