અસત્ય બોલીને જીતવા કરતા, સત્ય
અસત્ય
બોલીને જીતવા કરતા,
સત્ય બોલીને હારી જવું
વધારે સારું હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
asaty
boline jitav karat,
saty boline hari javu
vadhare saru hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
ભલે આજે અમે મોડા ઉઠ્યા,
ભલે આજે
અમે મોડા ઉઠ્યા,
પણ તમને યાદ કરવાનું
નથી ભૂલ્યા !!
bhale aje
ame mod uthy,
pan tamane yad karavanu
nathi bhuly !!
Miss You Shayari Gujarati
3 years ago
સમય એટલો સરસ પસાર કરો,
સમય એટલો
સરસ પસાર કરો,
કે યાદ કરો ત્યારે ખુશી થાય
અફસોસ નહીં !!
samay etalo
saras pasar karo,
ke yad karo tyare khushi thay
afasos nahi !!
Life Quotes Gujarati
3 years ago
કુતરા-બિલાડા પાળજો, પણ કોઈની સાથે
કુતરા-બિલાડા પાળજો,
પણ કોઈની સાથે રોજ વાત
કરવાની આદત ન પાડતા !!
kutar-bilad palajo,
pan koini sathe roj vat
karavani adat na padat !!
Life Quotes Gujarati
3 years ago
એ ખારાશના કારણે કાંઠેથી જ
એ ખારાશના કારણે
કાંઠેથી જ પાછા વળી ગયા,
બાકી ઊંડા ઉતર્યા હોત તો
મોતી પણ હતા !!
e kharashan karane
kanthethi j pach vali gay,
baki und utary hot to
moti pan hat !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લાગણીઓનો દરિયો ધરાવતો વ્યક્તિ પણ,
લાગણીઓનો
દરિયો ધરાવતો વ્યક્તિ પણ,
ક્યારેક નાના અમથા ખાબોચિયા
માટે ઝંખતો હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
laganiono
dariyo dharavato vyakti pan,
kyarek nan amath khabochiy
mate zankhato hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
બધા કહે છે નસીબની વાત
બધા કહે છે
નસીબની વાત છે,
પણ મારી બરબાદીમાં માત્ર
તારો હાથ છે !!
badh kahe chhe
nasibani vat chhe,
pan mari barabadim matr
taro hath chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બસ સમયને સમયસર સાચવી લો
બસ સમયને
સમયસર સાચવી લો સાહેબ,
તો બીજું કંઈપણ સાચવવાની
જરૂર નહીં પડે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
bas samayane
samayasar sachavi lo saheb,
to biju kaipan sachavavani
jarur nahi pade !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
કોમર્સ તો ખાલી નામનું સારું
કોમર્સ તો
ખાલી નામનું સારું છે મિત્રો,
બાકી અસલી મજા તો એન્જીનીયરીંગ
કરવામાં છે !!
😂😂😂😂😂😂
komars to
khali namanu saru chhe mitro,
baki asali maj to enjiniyaring
karavam chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગુંગળામણનું કારણ ફક્ત ઓક્સિજનનો અભાવ
ગુંગળામણનું કારણ ફક્ત
ઓક્સિજનનો અભાવ નથી હોતો,
ક્યારેક ના કહેલી વાત પણ ગૂંગળાવી મારે છે !!
gungalamananu karan fakt
oksijanano abhav nathi hoto,
kyarek na kaheli vat pan gungalavi mare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
