ગુંગળામણનું કારણ ફક્ત ઓક્સિજનનો અભાવ
ગુંગળામણનું કારણ ફક્ત
ઓક્સિજનનો અભાવ નથી હોતો,
ક્યારેક ના કહેલી વાત પણ ગૂંગળાવી મારે છે !!
gungalamananu karan fakt
oksijanano abhav nathi hoto,
kyarek na kaheli vat pan gungalavi mare chhe !!
Sad Shayari Gujarati
2 years ago