મને કોઈ રિલેશનશિપની જરૂર નથી,
મને કોઈ રિલેશનશિપની જરૂર નથી,
મને તો જોઈએ છે ખાલી પાસપોર્ટ અને
ફરવા જવા માટે ખુબ બધા રૂપિયા !!
😂😂😂😂😂😂
mane koi rileshanashipani jarur nathi,
mane to joie chhe khali pasaport ane
farav jav mate khub badh rupiy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મળી ગયું હશે એને બીજું
મળી ગયું
હશે એને બીજું કોઈ,
હજારો બેઠા છે મારાથી સારા !!
mali gayu
hashe ene biju koi,
hajaro beth chhe marathi sar !!
Bewafa Shayari Gujarati
3 years ago
પ્રેમ પણ બાળક જેવો છે,
પ્રેમ પણ
બાળક જેવો છે,
એને જેમ વહાલ આપશો
એમ વધશે !!
prem pan
balak jevo chhe,
ene jem vahal apasho
em vadhashe !!
Love Shayari Gujarati
3 years ago
જોઇને તો પસંદગી થાય, જોયા
જોઇને તો
પસંદગી થાય,
જોયા વગર થાય એને જ
તો પ્રેમ કહેવાય !!
joine to
pasandagi thay,
joy vagar thay ene j
to prem kahevay !!
Love Shayari Gujarati
3 years ago
જે લોકો જીવનમાં નડે છે,
જે લોકો
જીવનમાં નડે છે,
આદત એમની જ પડે છે !!
je loko
jivanam nade chhe,
adat emani j pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જેટલા ખરાબ અનુભવો, એટલું જ
જેટલા
ખરાબ અનુભવો,
એટલું જ મજબુત
વ્યક્તિત્વ !!
jetal
kharab anubhavo,
etalu j majabut
vyaktitv !!
Life Quotes Gujarati
3 years ago
અફસોસ થાય છે આજે મને
અફસોસ થાય છે
આજે મને મારી હાલત પર,
કે મેં પોતાને ખોઈ દીધો પણ
તને પામી ના શક્યો !!
afasos thay chhe
aje mane mari halat par,
ke me potane khoi didho pan
tane pami na shakyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નહીં મળી શક્યાનો અફસોસ એટલા
નહીં મળી શક્યાનો
અફસોસ એટલા માટે છે,
કારણ કે દિલની દરેક જગ્યા
બીજાથી પુરાતી નથી !!
nahi mali shakyano
afasos etal mate chhe,
karan ke dilani darek jagy
bijathi purati nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે કરવામાં આવેલું બ્રેકઅપ એ,
આજે કરવામાં
આવેલું બ્રેકઅપ એ,
આવતીકાલના ડિવોર્સ કરતા
ઘણું સારું હોય છે !!
aje karavam
avelu brekaap e,
avatikalan divors karat
ghanu saru hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
એક દિવસ તને અહેસાસ થશે,
એક દિવસ તને અહેસાસ થશે,
કે હું જ એક હતો જે તારા માટે
હંમેશા ઓનલાઈન રહેતો !!
ek divas tane ahesas thashe,
ke hu j ek hato je tar mate
hammesh onalain raheto !!
Broken Heart Shayari Gujarati
3 years ago
