આખે આખું વર્ષ જવા છતાં,
આખે
આખું વર્ષ જવા છતાં,
અમુક તારીખ ભુલાતી નથી !!
akhe
akhu varsh jav chat,
amuk tarikh bhulati nathi !!
Sad Shayari Gujarati
3 years ago
તું મારી એ ખુશી છે,
તું મારી એ ખુશી છે,
જેના લીધે આ જિંદગી
જન્નત લાગે છે !!
tu mari e khushi chhe,
jen lidhe jindagi
jannat lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કેવી મજાની એ morning હશે,
કેવી મજાની
એ morning હશે,
જયારે મારા ઘરમાં મારી
darling હશે !!
kevi majani
e morning hashe,
jayare mar gharam mari
darling hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
એક Bad News છે મિત્રો,
એક Bad News છે મિત્રો,
ખાલી થોડા દિવસ જ રહ્યા છે
પછી #2022 નહીં રહે !!
😂😂😂😂😂😂
ek bad news chhe mitro,
khali thod divas j rahy chhe
pachi#2022 nahi rahe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ પ્રેમ જ શું, જે
એ પ્રેમ જ શું,
જે તમને બરબાદ
ના કરી નાખે !!
e prem j shun,
je tamane barabad
n kari nakhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ પણ આપણે કરીએ ને
પ્રેમ પણ આપણે
કરીએ ને નિભાવીએ પણ આપણે,
છોડીને એ જાય અને રડીએ
પણ આપણે !!
prem pan apane
karie ne nibhavie pan apane,
chhodine e jay ane radie
pan apane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વિચારું છું કે બીજા લગન
વિચારું છું કે
બીજા લગન કરી લઉં,
કેમ કે પહેલા તો થતા નથી !!
😂😂😂😂😂😂
vicharu chhu ke
bij lagan kari lau,
kem ke pahel to that nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમથી તમે આમ દુર ના
પ્રેમથી તમે
આમ દુર ના ભાગો,
બધા પ્રેમ કંઈ તમને
દર્દ ના આપે !!
premathi tame
am dur na bhago,
badh prem kai tamane
dard na ape !!
Love Shayari Gujarati
3 years ago
ચાલ એક વાત કહું તને
ચાલ એક વાત
કહું તને મારા દિલની,
તારા વગર એ સાવ
એકલું પડી ગયું છે !!
chal ek vat
kahu tane mar dilani,
tar vagar e sav
ekalu padi gayu chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
માયુસીની ચાદર હટાવીને જોવો બહાર,
માયુસીની ચાદર
હટાવીને જોવો બહાર,
તમારા કરતા બીજાના દુખ
કેટલા મોટા છે !!
mayusini chadar
hatavine jovo bahar,
tamar karat bijan dukh
ketal mot chhe !!
Sad Shayari Gujarati
3 years ago
