મજાકમાં કીધું હતું કે ઘર
મજાકમાં કીધું હતું
કે ઘર છોડીને જતો રહીશ
અને ઘરવાળાઓએ રસ્તા માટે
નાસ્તો પણ બનાવી દીધો !!
majak ma kidhu hatu
ke ghar chhodine jato rahish
ane gharavalaoe rasta mate
nasto pan banavi didho !!
Gujarati Jokes
1 year ago
આપેલું વચન અને કામ આવેલો
આપેલું વચન
અને કામ આવેલો માણસ,
આ બે વસ્તુઓને જિંદગીમાં
ક્યારેય ના ભૂલશો !!
aapelu vachan
ane kam aavelo manas,
aa be vastuone jindagima
kyarey na bhulasho !!
Life Quotes Gujarati
1 year ago
જયારે આપણો સમય ખરાબ હોય
જયારે આપણો
સમય ખરાબ હોય ત્યારે
આપણી પાસેથી જ શીખેલા આપણને
સલાહ આપીને જતા રહે છે !!
jayare apano
samay kharab hoy tyare
apani pasethi j shikhel apanane
salah aapine jata rahe chhe !!
Sad Shayari Gujarati
1 year ago
આપણી જિંદગીના કુંભાર આપણે પોતે
આપણી જિંદગીના
કુંભાર આપણે પોતે જ છીએ,
કોઈપણ આપણને બનાવી
કે બગાડી નથી શકતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aapani jindagina
kumbhar aapane pote j chhie,
koipan aapanane banavi
ke bagadi nathi shakatu !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સારા લોકો પાસે એક ખાસ
સારા લોકો પાસે
એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ
સારા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sara loko pase
ek khas vastu hoy chhe,
te kharab samayam pan
sara hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
અરીસામાં મુખ અને આ સંસારમાં
અરીસામાં મુખ અને
આ સંસારમાં સુખ હોતું નથી,
બસ ખાલી દેખાય છે !!
arisama mukh ane
aa sansar ma sukh hotu nathi,
bas khali dekhay chhe !!
Sad Shayari Gujarati
1 year ago
મારા હોવાનો એહસાસ નહીં થાય
મારા હોવાનો
એહસાસ નહીં થાય તો
મને ગુમાવ્યાનો અફસોસ
ચોક્કસ થશે !!
mara hovano
ehasas nahi thay to
mane gumavyano afasos
chokkas thashe !!
Attitude Shayari Gujarati
1 year ago
કતાર લાગી હતી ચલણ બદલવા
કતાર લાગી હતી
ચલણ બદલવા માટે,
પણ કોઈ તૈયાર નથી પોતાનું
વલણ બદલવા માટે !!
katar lagi hati
chalan badalava mate,
pan koi taiyar nathi potanu
valan badalav mate !!
Life Quotes Gujarati
1 year ago
આંખમાં આંસુ તો ત્યારે આવે
આંખમાં આંસુ
તો ત્યારે આવે છે,
જયારે કોઈ જીવથી વધારે
વહાલું યાદ આવે છે !!
aankhama aansu
to tyare aave chhe,
jayare koi jivathi vadhare
vahalu yaad aave chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
સાચો નેતા એ હોય છે
સાચો નેતા એ હોય છે જે
મુશ્કેલ રસ્તાઓ પર પહેલા
પોતે ચાલી બતાવે છે !!
sacho neta e hoy chhe je
mushkel rastao par pahela
pote chali batave chhe !!
Gujarati Suvichar
1 year ago
