Shala Rojmel
બહુ દર્દ દે છે તારી

બહુ દર્દ દે છે તારી યાદો,
સુઈ જાઉં તો જગાડી દે છે અને
જાગી જાઉં તો રડાવી દે છે !!

bahu dard de chhe tari yado,
sui jau to jagadi de chhe ane
jagi jau to radavi de chhe !!

સંબંધો માત્ર લોહીના આધારે નથી

સંબંધો માત્ર લોહીના
આધારે નથી હોતા સાહેબ,
મુશ્કેલીના સમયે હાથ પકડનારથી
મોટો કોઈ સંબંધ નથી હોતો.

sambandho matra lohina
aadhare nathi hota saheb,
mushkelina samaye hath pakadanarathi
moto koi sambandh nathi hoto.

ગામડાની ક્રિકેટમાં અમ્પાયર બનવું સરળ

ગામડાની ક્રિકેટમાં
અમ્પાયર બનવું સરળ નથી,
વાત વાતમાં ગાળો સાંભળવી પડે છે !!

gamadani cricket ma
umpire banavu saral nathi,
vat vat ma galo sambhalavi pade chhe !!

Gujarati Jokes

1 year ago

બીજાની ભૂલો પર PHD કરવા

બીજાની ભૂલો પર PHD
કરવા કરતા પોતાની માનસિકતા પર
GRADUATION કરવું વધારે સારું છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

bijani bhulo par phd
karava karata potani manasikat par
graduation karavu vadhare saru chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

આજે અમને IGNORE કરવાવાળા, કાલે

આજે અમને
IGNORE કરવાવાળા,
કાલે REGRET પણ
જરૂર કરશે !!

aaje amane
ignore karavavala,
kale regret pan
jarur karashe !!

લાગણીઓ સમય કરતા વધારે મુલ્યવાન

લાગણીઓ સમય
કરતા વધારે મુલ્યવાન છે,
માત્ર એના પર જ ખર્ચ કરો
જે સમજે છે !!

laganio samay
karata vadhare mulyavan chhe,
matra ena par j kharch karo
je samaje chhe !!

મારી પહેલા પણ તમે કોઈ

મારી પહેલા પણ
તમે કોઈ બીજાના હતા,
વિશ્વાસ છે કે મારી પછી પણ તમે
કોઈ બીજાના થઇ જ જશો !!

mari pahela pan
tame koi bijana hata,
vishvas chhe ke mari pachhi pan tame
koi bijana thai j jasho !!

આ પૈસા પણ કેવી કમાલની

આ પૈસા પણ
કેવી કમાલની વસ્તુ છે,
જેની પાસે નથી એની કોઈ
ઈજ્જત નથી અને જેની પાસે છે એ
કોઈની ઈજ્જત નથી કરતો !!

aa pais pan
kevi kamalani vastu chhe,
jeni pase nathi eni koi
ijjat nathi ane jeni pase chhe e
koini ijjat nathi karato !!

હું કોઈને સપના દેખાડીને છોડી

હું કોઈને સપના
દેખાડીને છોડી નથી દેતો,
મને ખબર છે કે રાત્રે ઊંઘ ના આવે
તો કેટલી તકલીફ થાય છે !!

hu koine sapana
dekhadine chhodi nathi deto,
mane khabar chhe ke ratre ungh na aave
to ketali takalif thay chhe !!

પ્રેમની શરૂઆતમાં તમે ભલે ગમે

પ્રેમની શરૂઆતમાં તમે
ભલે ગમે તેટલા ખુશ થાઓ,
અંતે રડવાનું જ આવે છે !!

premani sharuatama tame
bhale game tetal khush thao,
ante radavanu j aave chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.