Shala Rojmel
જો તમે પોતાને દુઃખી કરવા

જો તમે પોતાને દુઃખી કરવા
માંગો છો તો તમને અનેક મોકા મળશે,
કેમ કે કોઈક ને કોઈક કંઇક એવું જરૂર કરશે
જે તમને પસંદ નહીં હોય !!

jo tame potane dukhi karava
mango chho to tamane anek moka malashe,
kem ke koik ne koik kaik evu jarur karashe
je tamane pasand nahi hoy !!

Gujarati Suvichar

1 year ago

ઈતિહાસ સાક્ષી છે કે કર્ણ

ઈતિહાસ સાક્ષી છે કે
કર્ણ પછી વકીલ જ એક એવો
વ્યક્તિ છે કે જેને ખબર છે તમે ખોટા છો
છતાં અંત સુધી તમારો સાથ દે છે !!

itihas sakshi chhe ke
karn pachi vakil j ek evo
vyakti chhe ke jene khabar chhe tame khota chho
chhata ant sudhi tamaro sath de chhe !!

Gujarati Jokes

1 year ago

આજે ફરીથી પાછો આવી ગયો

આજે ફરીથી પાછો
આવી ગયો કંઈ માંગ્યા વગર,
બસ એક તને મળી લઉં છું તો મારી
બધી ઈચ્છા પૂરી થઇ જાય છે !!

aaje farithi pachho
aavi gayo kai mangy vagar,
bas ek tane mali lau chhu to mari
badhi ichchha puri thai jay chhe !!

પ્રેમ ના હતો તો ના

પ્રેમ ના હતો તો
ના પાડી દેવાની હતી,
મારી બૈરીને કહેવાની
શું જરૂર હતી !!

prem na hato to
na padi devani hati,
mari bairine kahevani
shun jarur hati !!

Gujarati Jokes

1 year ago

આ બે વસ્તુઓ ગણવાનું છોડી

આ બે વસ્તુઓ ગણવાનું
છોડી તો જીવન સરળ થઇ જશે,
પોતાનું દુઃખ અને બીજાનું સુખ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

aa be vastuo ganavanu
chhodi to jivan saral thai jashe,
potanu dukh ane bijanu sukh !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પિતાનું મૌન જો તમે સાંભળી

પિતાનું મૌન જો
તમે સાંભળી લેશો તો
દુનિયાના મહેણાં સાંભળવાની
નોબત ક્યારેય નહીં આવે !!

pitanu maun jo
tame sambhali lesho to
duniyana mahena sambhalavani
nobat kyarey nahi aave !!

જે નિર્દોષ હોવા છતાં તમને

જે નિર્દોષ હોવા
છતાં તમને મનાવે છે,
સમજી લેવું કે એ સાચે જ
તમને બહુ ચાહે છે !!

je nirdosh hova
chhata tamane manave chhe,
samaji levu ke e sache j
tamane bahu chahe chhe !!

આ દુનિયા એ નથી જોતી

આ દુનિયા એ નથી
જોતી કે પહેલા તમે શું હતા,
પરંતુ એ જોવે છે કે અત્યારે
તમે શું છો !!

aa duniya e nathi
joti ke pahela tame shun hata,
parantu e jove chhe ke atyare
tame shun chho !!

મજાક મજાકમાં ઈર્ષા પણ દેખાઈ

મજાક મજાકમાં
ઈર્ષા પણ દેખાઈ જાય છે,
બસ થોડું ધ્યાનથી સાંભળવાની
આવશ્યકતા હોય છે !!

majak majakama
irsha pan dekhai jay chhe,
bas thodu dhyanathi sambhalavani
aavasyakata hoy chhe !!

Gujarati Suvichar

1 year ago

જે લોકો તમારી લાગણીની કદર

જે લોકો તમારી
લાગણીની કદર નથી કરતા,
એ લોકોને અલવિદા કહી દેવામાં
કોઈ જ બુરાઈ નથી હોતી !!

je loko tamari
laganini kadar nathi karata,
e lokone alavida kahi devama
koi j burai nathi hoti !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.