Shala Rojmel
અમારા મિત્રોનો સ્વભાવ પણ સમુદ્રના

અમારા મિત્રોનો સ્વભાવ
પણ સમુદ્રના આ પાણી જેવો છે,
ખારો ભલે હોય પણ ખરો છે !!

amara mitrono svabhav
pan samudrana pani jevo chhe,
kharo bhale hoy pan kharo chhe !!

પહેલા નોટ લખવાનું પ્રેશર હતું

પહેલા નોટ
લખવાનું પ્રેશર હતું ને
હવે નોટ કમાવાનું !!

pahel note
lakhavanu pressure hatu ne
have note kamavanu !!

એટલો બધો ગરીબ પણ નથી

એટલો બધો ગરીબ પણ
નથી હું જેટલો મિત્રો સામે
બનીને રહેવું પડે છે !!

etalo badho garib pan
nathi hu jetalo mitro same
banine rahevu pade chhe !!

Gujarati Jokes

1 year ago

ફરી લખીશું નવા છેડેથી કહાની

ફરી લખીશું નવા
છેડેથી કહાની અમારી,
આ બરબાદીઓનો દોર છે
પૂરો થઇ જવા દો !!

fari lakhishun nava
chhedethi kahani amari,
aa barabadiono dor chhe
puro thai java do !!

બસ એ રાત મને પાછી

બસ એ રાત મને
પાછી આપી દો ભગવાન,
જ્યાં હું કંઈ વિચાર્યા વગર
સુઈ જતો હતો !!

bas e rat mane
pachhi aapi do bhagavan,
jya hu kai vicharya vagar
sui jato hato !!

એક સ્ત્રી જે પ્રેમની અપેક્ષા

એક સ્ત્રી જે પ્રેમની
અપેક્ષા પુરુષ પાસે રાખે છે
એવો પ્રેમ એક ઠરકી અને બેરોજગાર
પુરુષ જ એને આપી શકે છે !!

ek stri je premani
apeksha purush pase rakhe chhe
evo prem ek tharaki ane berojagar
purush j ene aapi shake chhe !!

Gujarati Jokes

1 year ago

7 ફેબ્રુઆરીથી લવ ફ્લુ ફેલાઈ

7 ફેબ્રુઆરીથી
લવ ફ્લુ ફેલાઈ રહ્યો છે,
કૃપા કરીને બધા પોત પોતાની
મુર્ગીઓનું ધ્યાન રાખે !!

7 February thi
love flu felai rahyo chhe,
krupa karine badha pot potani
murgionu dhyan rakhe !!

Gujarati Jokes

1 year ago

એકલો જ વાર્તા બદલીને રાખી

એકલો જ વાર્તા
બદલીને રાખી દે છે,
એ માણસ જેનો કોઈએ
સાથ નથી દીધો !!

ekalo j varta
badaline rakhi de chhe,
e manas jeno koie
sath nathi didho !!

છોકરાઓ મોડા ઉઠે એટલે એમનું

છોકરાઓ મોડા ઉઠે
એટલે એમનું પહેલું Decision,
આજે નહાવાનું કેન્સલ !!

chhokarao mod uthe
etale emanu pahelu Decision,
aje nahavanu cancel !!

Gujarati Jokes

1 year ago

જેટલું વિચારું છું એટલો એમાં

જેટલું વિચારું છું
એટલો એમાં ડૂબતો જાઉં છું,
ફક્ત આંખો નહીં એની યાદો
પણ એક સમંદર છે !!

jetalu vicharu chhu
etalo ema dubato jau chhu,
fakt aankho nahi eni yado
pan ek samandar chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.