આ દુનિયા એ નથી જોતી
આ દુનિયા એ નથી
જોતી કે પહેલા તમે શું હતા,
પરંતુ એ જોવે છે કે હાલ
તમે શું છો !!
aa duniya e nathi
joti ke pahela tame shun hata,
parantu e jove chhe ke hal
tame shun chho !!
Gujarati Suvichar
1 year ago
આ સમયમાં સાચો પ્રેમ મળવો
આ સમયમાં
સાચો પ્રેમ મળવો એટલે
ભગવાન મળવા !!
aa samayama
sacho prem malavo etale
bhagavan malava !!
Romantic Shayari Gujarati
1 year ago
તમારો બધો સમય ખુદને બેહતર
તમારો બધો સમય
ખુદને બેહતર કરવામાં લગાવો,
કેમ કે આજકાલ સંબંધો માણસથી
નહીં પણ પૈસાથી બને છે !!
tamaro badho samay
khudane behatar karavama lagavo,
kem ke aajakal sambandho manasathi
nahi pan paisathi bane chhe !!
Sambandh Status Gujarati
1 year ago
આજકાલ અમુક છોકરાઓ છોકરી SET
આજકાલ અમુક છોકરાઓ
છોકરી SET કરવામાં ધ્યાન આપવાના
બદલે દાઢી SET કરવામાં આપે છે !!
ajakal amuk chhokarao
chhokari set karavama dhyan aapavana
badale dadhi set karavama aape chhe !!
Gujarati Jokes
1 year ago
એની પાછળ ભાગવાનું બંધ કરો
એની પાછળ ભાગવાનું
બંધ કરો જેને તમારી આગળ
બીજા લોકો દેખાય છે !!
eni pachhal bhagavanu
bandh karo jene tamari aagal
bij loko dekhay chhe !!
Gujarati Suvichar
1 year ago
અમારા મિત્રોનો સ્વભાવ પણ સમુદ્રના
અમારા મિત્રોનો સ્વભાવ
પણ સમુદ્રના આ પાણી જેવો છે,
ખારો ભલે હોય પણ ખરો છે !!
amara mitrono svabhav
pan samudrana pani jevo chhe,
kharo bhale hoy pan kharo chhe !!
Dosti Shayari Gujarati
1 year ago
પહેલા નોટ લખવાનું પ્રેશર હતું
પહેલા નોટ
લખવાનું પ્રેશર હતું ને
હવે નોટ કમાવાનું !!
pahel note
lakhavanu pressure hatu ne
have note kamavanu !!
Life Quotes Gujarati
1 year ago
એટલો બધો ગરીબ પણ નથી
એટલો બધો ગરીબ પણ
નથી હું જેટલો મિત્રો સામે
બનીને રહેવું પડે છે !!
etalo badho garib pan
nathi hu jetalo mitro same
banine rahevu pade chhe !!
Gujarati Jokes
1 year ago
ફરી લખીશું નવા છેડેથી કહાની
ફરી લખીશું નવા
છેડેથી કહાની અમારી,
આ બરબાદીઓનો દોર છે
પૂરો થઇ જવા દો !!
fari lakhishun nava
chhedethi kahani amari,
aa barabadiono dor chhe
puro thai java do !!
Attitude Shayari Gujarati
1 year ago
બસ એ રાત મને પાછી
બસ એ રાત મને
પાછી આપી દો ભગવાન,
જ્યાં હું કંઈ વિચાર્યા વગર
સુઈ જતો હતો !!
bas e rat mane
pachhi aapi do bhagavan,
jya hu kai vicharya vagar
sui jato hato !!
Sad Shayari Gujarati
1 year ago