Shala Rojmel
કોઈ મારા જેવું મળે તો

કોઈ મારા
જેવું મળે તો કહેજો,
હું પોતે પણ આવીશ એને
સલામ કરવા !!

koi mara
jevu male to kahejo,
hu pote pan avish ene
salam karava !!

તારું જવું પણ જરૂરી હતું,

તારું જવું પણ જરૂરી હતું,
બાકી મને ખબર કેવી રીતે પડત કે
દુનિયામાં વધારે સારી
છોકરીઓ પણ છે !!

taru javu pan jaruri hatu,
baki mane khabar kevi rite padat ke
duniyam vadhare sari
chhokario pan chhe !!

હવે એકલા રહેતા શીખી લીધું

હવે એકલા
રહેતા શીખી લીધું છે,
તો તમે તમારો TIME તમારી
પાસે જ રાખો !!

have ekala
raheta shikhi lidhu chhe,
to tame tamaro time tamari
pase j rakho !!

જિંદગી છે સાહેબ મજા કરો,

જિંદગી છે
સાહેબ મજા કરો,
મારાથી નફરત છે તો હજુ
વધારે કરો !!

jindagi chhe
saheb maja karo,
marathi nafarat chhe to haju
vadhare karo !!

જિંદગીની રમતમાં ભલે એકલો છું,

જિંદગીની
રમતમાં ભલે એકલો છું,
પણ એક્કો છું હો સાહેબ !!

jindagini
ramatama bhale ekalo chhu,
pan ekko chhu ho saheb !!

આવો તો તમારી જરૂર છે,

આવો તો તમારી જરૂર છે,
ના આવો તો અમે વળી ક્યાં મરી
જવાના છીએ તમારા વગર !!

aavo to tamari jarur chhe,
na avo to ame vali kya mari
javana chhie tamara vagar !!

મતલબી લોકોને મતલબથી જ મતલબ

મતલબી લોકોને
મતલબથી જ મતલબ હોય છે,
અમને પણ એવા મતલબીઓથી
ક્યાં કોઈ મતલબ છે !!

matalabi lokone
matalabathi j matalab hoy chhe,
amane pan eva matalabiothi
kya koi matalab chhe !!

જે સમજતા હતા કે ડુબાડી

જે સમજતા
હતા કે ડુબાડી દઉં આને,
એ લોકોએ જ મને તરતા
શીખવાડ્યું !!

je samajata
hata ke dubadi dau aane,
e lokoe j mane tarata
shikhavadyu !!

મારી પાસે નમવા માટેની સભ્યતા

મારી પાસે
નમવા માટેની સભ્યતા છે,
તો નમાડવા માટેની તાકાત
પણ હો સાહેબ !!

mari pase
namava mateni sabhyata chhe,
to namadava mateni takat
pan ho saheb !!

હવે આ મારા પગ ખેંચવાવાળાને

હવે આ મારા પગ
ખેંચવાવાળાને કેમ સમજાવું,
કે મારો હાથ ઉપરવાળાએ
પકડ્યો છે !!

have mara pag
khenchavavalane kem samajavu,
ke maro hath uparavalae
pakadyo chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.