Shala Rojmel
સારું અને ખરાબ બોલતા તો

સારું અને ખરાબ બોલતા
તો બધાને આવડતું જ હોય છે,
પણ અમુકને સમજ નથી હોતી કે
કોની સાથે કેમ બોલવું !!
😎😎😎😎😎😎😎😎

saru ane kharab bolat
to badhane avadatu j hoy chhe,
pan amukane samaj nathi hoti ke
koni sathe kem bolavu !!
😎😎😎😎😎😎😎😎

એવું નથી કે ફક્ત દુનિયા

એવું નથી કે
ફક્ત દુનિયા સાથે યુદ્ધ છે,
અંદર પણ કોઈક બેઠું છે,
હથિયારો સજાવીને !!

evu nathi ke
fakt duniy sathe yuddh chhe,
andar pan koik bethu chhe,
hathiyaro sajavine !!

દુનિયામાં એવી કોઈ છોકરી નથી,

દુનિયામાં
એવી કોઈ છોકરી નથી,
કે જેને હું ધારું અને
મેળવી ના શકું !!

duniyam
evi koi chhokari nathi,
ke jene hu dharu ane
melavi na shaku !!

સમજુતી કરી લીધી છે મેં

સમજુતી કરી લીધી છે મેં
મારા ભોળા અંતર સાથે,
વાતો કરવી ફૂલો સાથે અને
મૂંગા રહેવું પત્થર સાથે !!

samajuti kari lidhi chhe me
mar bhol antar sathe,
vato karavi phulo sathe ane
mung rahevu patthar sathe !!

જે બધી તરફ જાય છે,

જે બધી તરફ જાય છે,
એને હું ક્યારેય મારા તરફ
આવવા નથી દેતો !!

je badhi taraf jay chhe,
ene hu kyarey mar taraf
avav nathi deto !!

જ્યાં તમારા બધાની તાકાત ઓછી

જ્યાં તમારા
બધાની તાકાત ઓછી પડે,
ત્યાં ફક્ત અમારી ઝલક
જ કાફી છે વ્હાલા !!

jya tamar
badhani takat ochi pade,
ty fakt amari zalak
j kaphi chhe vhal !!

મને ફરવા જવાનો શોખ નથી,

મને ફરવા
જવાનો શોખ નથી,
ઘરે મોબાઈલ લઈને પડ્યા
રહેવાનો શોખ છે !!

mane farav
javano shokh nathi,
ghare mobail laine pady
rahevano shokh chhe !!

કોઈને મારાથી પ્રેમ હોય કે

કોઈને મારાથી
પ્રેમ હોય કે ના હોય,
મને પોતાનાથી ખુબ
જ પ્રેમ છે !!

koine marathi
prem hoy ke na hoy,
mane potanathi khub
j prem chhe !!

જીવનમાં બધું છોડી શકું, પણ

જીવનમાં બધું છોડી શકું,
પણ ચોકલેટ ખાવાની આ
આદત નહીં છોડી શકું !!

jivanam badhu chhodi shaku,
pan chokalet khavani
adat nahi chhodi shaku !!

છોકરીઓને વાત તો કરવી હોય

છોકરીઓને
વાત તો કરવી હોય છે,
પણ ઓલું શું કહેવાય....Ego
બહુ આડો આવે !!

chhokarione
vat to karavi hoy chhe,
pan olu shun kahevay....ego
bahu ado ave !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.