Shala Rojmel
હું નમું છું બધાની સામે,

હું નમું છું
બધાની સામે,
કેમ કે મારે વટ નહીં
સંબંધ રાખવો છે.

hu namu chhu
badhani same,
kem ke mare vat nahi
sambandh rakhavo chhe.

હું અને મારો સમય બંને

હું અને મારો
સમય બંને સરખા છીએ,
એ મારું નથી માનતો ને હું
એનું નથી માનતો !!

hu ane maro
samay banne sarakh chie,
e maru nathi manato ne hu
enu nathi manato !!

મનાવવાનું છોડી દીધું છે સાહેબ,

મનાવવાનું
છોડી દીધું છે સાહેબ,
ગમે તો વાત કરવાની નહીંતર
દરવાજા ખુલ્લા જ છે !!

manavavanu
chhodi didhu chhe saheb,
game to vat karavani nahintar
daravaj khull j chhe !!

હા હું જોઉં છું રાહ,

હા હું જોઉં છું રાહ,
પણ તારી નહીં મારા
સમયની !!
😎😎😎😎😎😎😎

h hu jou chhu rah,
pan tari nahi mar
samayani !!
😎😎😎😎😎😎😎

મારા જેવા સિંગલને બીજું શું

મારા જેવા
સિંગલને બીજું શું હોય,
Music On કરવાનું ને
સુઈ જવાનું !!

mar jev
singalane biju shun hoy,
music on karavanu ne
sui javanu !!

તારી અક્કડ કંઇક એ રીતે

તારી અક્કડ
કંઇક એ રીતે હું તોડીશ,
કે સાચું કહું છું તને ક્યાંયનો
નહીં છોડીશ !!

tari akkad
kaik e rite hu todish,
ke sachhu kahu chhu tane kyanyano
nahi chhodish !!

દુનિયા ભલે વિરોધમાં ઉભી હોય,

દુનિયા ભલે
વિરોધમાં ઉભી હોય,
હું તો આજે પણ જિંદગી મારી
મરજી મુજબ જીવું છું !!
😎😎😎😎😎😎😎😎

duniy bhale
virodham ubhi hoy,
hu to aje pan jindagi mari
maraji mujab jivu chhu !!
😎😎😎😎😎😎😎😎

નામ અને ઓળખાણ નાની છે,

નામ અને
ઓળખાણ નાની છે,
પણ મારી પોતાની છે !!

nam ane
olakhan nani chhe,
pan mari potani chhe !!

આખી જિંદગી સાથ નિભાવીશ, બસ

આખી જિંદગી
સાથ નિભાવીશ,
બસ સ્વાર્થ માટે સંબંધ
ના જોડતા !!

aakhi jindagi
sath nibhavish,
bas svarth mate sambandh
na jodata !!

ના વધારે જોઈએ છે ના

ના વધારે જોઈએ
છે ના ઓછું જોઈએ છે,
જે કંઈ મળે મને બસ
અનોખું જોઈએ છે !!

na vadhare joie
chhe na ochhu joie chhe,
je kai male mane bas
anokhu joie chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.