ખોળિયા માંથી પ્રાણ જતા રે
ખોળિયા માંથી પ્રાણ જતા રે તો ચાલશે,
બાકી આ દુનિયા સામે મોળો હોંકારો ક્યારેય
નહીં કરું એ હાજર ટકાની વાત છે !!
kholiy manthi pran jat re to chalashe,
baki duniy same molo honkaro kyarey
nahi karu e hajar takani vat chhe !!
Attitude Shayari Gujarati
2 years ago