Shala Rojmel
નથી જોઈતું એ જે મારા

નથી જોઈતું એ
જે મારા નસીબમાં નથી,
ભીખ માંગીને જીવવું મારા
લોહીમાં નથી !!

nathi joitu e
je mar nasibam nathi,
bhikh mangine jivavu mar
lohim nathi !!

ક્યારેક મને ખુદથી મળવાની ઈચ્છા

ક્યારેક મને ખુદથી
મળવાની ઈચ્છા થાય છે,
બહુ સાંભળ્યું છે મેં મારા વિશે !!

kyarek mane khudathi
malavani icch thay chhe,
bahu sambhalyu chhe me mar vishe !!

લાગણીના સંબંધના નામે ઝૂકવું પડે

લાગણીના
સંબંધના નામે ઝૂકવું પડે છે,
બાકી દુનિયા ઝુકાવી જાય
એ વાતમાં દમ નથી !!

laganin
sambandhan name jhukavu pade chhe,
baki duniy jhukavi jay
e vatam dam nathi !!

જો ક્યુટ હોવાની સજા મળતી,

જો ક્યુટ
હોવાની સજા મળતી,
તો નક્કી મને ફાંસી થતી !!

jo kyut
hovani saj malati,
to nakki mane fansi thati !!

ચુપ છીએ ત્યાં સુધી જ,

ચુપ છીએ ત્યાં સુધી જ,
બાકી તો એવા શબ્દો બોલીશું
કે તમે સાંભળી નહીં શકો !!

cup chie ty sudhi j,
baki to ev shabdo bolishun
ke tame sambhali nahi shako !!

હું એ જ છું જેને

હું એ જ છું જેને
તમે બધા ઓળખો છો,
અને હું એ પણ છું જેને તમે
કોઈ ઓળખતા નથી !!

hu e j chhu jene
tame badh olakho chho,
ane hu e pan chhu jene tame
koi olakhat nathi !!

સાલુ ગજબ કેહવાય હો, જલસા

સાલુ ગજબ કેહવાય હો,
જલસા આપડે કરીએ ને બળતરા
આખુ ગામ કરે !!
😎😎😎😎😎😎

salu gajab kehavay ho,
jalas apade karie ne balatar
akhu gam kare !!
😎😎😎😎😎😎

હું ક્યાં કહું છું કે

હું ક્યાં કહું છું કે મારા
શબ્દોની કદર થવી જોઈએ,
બસ એકવાર વાંચો તો દિલ પર
અસર થવી જોઈએ !!

hu ky kahu chhu ke mar
shabdoni kadar thavi joie,
bas ekavar vancho to dil par
asar thavi joie !!

દુઃખ, દુશ્મન અને દેવું, એ

દુઃખ,
દુશ્મન અને દેવું,
એ માત્ર મરદને જ હોય !!

dukh,
dusman ane devu,
e matr maradane j hoy !!

દુનિયામાં બહુ ઓછા લોકો હોય

દુનિયામાં બહુ
ઓછા લોકો હોય છે,
જે મારી જેમ સ્માર્ટ અને
સુંદર હોય છે !!

duniyam bahu
och loko hoy chhe,
je mari jem smart ane
sundar hoy chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.