લાખોમાં મળે છે એક તારા
લાખોમાં મળે છે
એક તારા જેવી પ્રેમિકા,
અને કરોડોમાં એક મળે છે
મારા જેવો પ્રેમી !!
lakhom male chhe
ek tar jevi premik,
ane karodom ek male chhe
mar jevo premi !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે લાઇફમાં આવી ગયા તો
હવે લાઇફમાં આવી
ગયા તો જીવવુંતો પડશે જ,
અને જીવવું હોય તો કાઈ નબળું
થોડું જીવાય !!
😎😎😎😎😎😎😎
have laifam avi
gay to jivavunto padashe j,
ane jivavu hoy to kai nabalu
thodu jivay !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
આજે એનો ઘમંડ તૂટશે, આજે
આજે એનો ઘમંડ તૂટશે,
આજે અમે પણ બીજાના
થઇ ગયા !!
aje eno ghamand tutashe,
aje ame pan bijan
thai gay !!
Attitude Shayari Gujarati
3 years ago
માન્યું કે તમે હદથી વધારે
માન્યું કે તમે
હદથી વધારે હોંશિયાર છો,
પણ સાવ નાદાન તો અમે
પણ નથી સાહેબ !!
manyu ke tame
hadathi vadhare honshiyar chho,
pan sav nadan to ame
pan nathi saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
નથી ઉઠાવતો કોઈની મજબુરીનો ફાયદો,
નથી ઉઠાવતો
કોઈની મજબુરીનો ફાયદો,
મારા જીવનનો આ છે એક
મજબુત કાયદો !!
nathi uthavato
koini majaburino fayado,
mar jivanano chhe ek
majabut kayado !!
Attitude Shayari Gujarati
3 years ago
બદલાઈ નથી ગયા અમે, બસ
બદલાઈ નથી ગયા અમે,
બસ થોડી જવાબદારીના લીધે
વ્યસ્ત હોઈએ છીએ !!
badalai nathi gay ame,
bas thodi javabadarin lidhe
vyast hoie chie !!
Attitude Shayari Gujarati
3 years ago
સમય ખરાબ છે તો વેચી
સમય ખરાબ
છે તો વેચી દો સાહેબ,
એક દિવસ આ જ બજારમાં ફરી
આવીશ નામ કમાઈને !!
samay kharab
chhe to vechi do saheb,
ek divas j bajaram fari
avish nam kamaine !!
Attitude Shayari Gujarati
3 years ago
તમે વકીલ બદલતા રહેજો, અમે
તમે વકીલ
બદલતા રહેજો,
અમે જજને જ ખરીદી લઈશું !!
tame vakil
badalat rahejo,
ame jajane j kharidi laishun !!
Attitude Shayari Gujarati
3 years ago
દમ અવાજમાં નહીં, શબ્દોમાં હોવો
દમ અવાજમાં નહીં,
શબ્દોમાં હોવો જોઈએ સાહેબ !!
dam avajam nahi,
shabdom hovo joie saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
મને મારા મૌનથી સમજજો સાહેબ,
મને મારા
મૌનથી સમજજો સાહેબ,
કેમ કે શબ્દો તો હું માણસ
જોઇને બોલું છું !!
mane mar
maunathi samajajo saheb,
kem ke shabdo to hu manas
joine bolu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
