અપંગ હોવાનો મને કોઈ અફસોસ
અપંગ હોવાનો
મને કોઈ અફસોસ નથી,
પણ લોકોના અપંગ વિચારો
મને મારી નાખે છે !!
apang hovano
mane koi afasos nathi,
pan lokon apang vicharo
mane mari nakhe chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી તારીફ કરો કે મને
મારી તારીફ
કરો કે મને બદનામ કરો,
પણ જે કરો એ હિંમત રાખીને
કરજો સાહેબ !!
mari tarif
karo ke mane badanam karo,
pan je karo e himmat rakhine
karajo saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
સીધા છીએ તો રહેવા દો
સીધા છીએ તો રહેવા દો ને વ્હાલા,
જો બગડી ગયા ને તો કોઈની ઔકાત નથી
અમને સંભાળી શકે તેવી !!
sidh chie to rahev do ne vhal,
jo bagadi gay ne to koini aukat nathi
amane sambhali shake tevi !!
Attitude Shayari Gujarati
3 years ago
વટ તો હોય જ ને
વટ તો હોય જ ને સાહેબ,
મહાદેવનો હાથ છે
અમારી ઉપર !!
vat to hoy j ne saheb,
mahadevano hath chhe
amari upar !!
Attitude Shayari Gujarati
3 years ago
જો બકા આપણું તો બસ
જો બકા આપણું
તો બસ એક જ કામ,
ખાવાનું, પીવાનું ને મોજમાં રેવાનું !!
jo bak apanu
to bas ek j kam,
khavanu, pivanu ne mojam revanu !!
Attitude Shayari Gujarati
3 years ago
દુનિયા જીતી જાશુ વાલા, બસ
દુનિયા
જીતી જાશુ વાલા,
બસ ભાયુ ભેગા અને ભડવા
છેટા રેજો !!
duniy
jiti jashu val,
bas bhayu bheg ane bhadav
chhet rejo !!
Attitude Shayari Gujarati
3 years ago
હારી નથી ગયો જીતીને બતાવીશ,
હારી નથી
ગયો જીતીને બતાવીશ,
મારો સમય ખરાબ છે હું નહીં.
hari nathi
gayo jitine batavish,
maro samay kharab chhe hu nahi.
Attitude Shayari Gujarati
3 years ago
કોઈની સાથે વાત કરવાનું મન
કોઈની સાથે
વાત કરવાનું મન નથી થતું,
પણ લગ્ન તો લવ સ્ટોરી
વાળા જ કરવા છે !!
koini sathe
vat karavanu man nathi thatu,
pan lagn to lav stori
val j karav chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું શું છું અને શું
હું શું છું અને શું કરી શકું છું,
એ બધું સમય આવે ત્યારે
જ બતાવીશ !!
hu shun chhu ane shun kari shaku chhu,
e badhu samay ave tyare
j batavish !!
Attitude Shayari Gujarati
3 years ago
હા માનીએ છીએ કે અમે
હા માનીએ છીએ
કે અમે ખરાબ છીએ સાહેબ,
પણ કોઈને અંધારામાં રાખતા
અમને નથી આવડતું !!
h manie chie
ke ame kharab chie saheb,
pan koine andharam rakhat
amane nathi avadatu !!
Attitude Shayari Gujarati
3 years ago
