Shala Rojmel
જિંદગીમાં હવે કંઈક એવું કરવું

જિંદગીમાં
હવે કંઈક એવું કરવું છે,
કે લોકો સામેથી કહે યાર
મારે તને મળવું છે !!

jindagim
have kaik evu karavu chhe,
ke loko samethi kahe yar
mare tane malavu chhe !!

માફ કરજો મારે તમારો પ્રેમ

માફ કરજો મારે
તમારો પ્રેમ નથી જોઈતો,
મને મારી ઈજ્જત વધારે વ્હાલી છે !!

maf karajo mare
tamaro prem nathi joito,
mane mari ijjat vadhare vhali chhe !!

લાઈનો લાગશે એ ચહેરાની સાહેબ,

લાઈનો લાગશે
એ ચહેરાની સાહેબ,
જેણે આજે આ ચહેરો જોઇને
મોઢું ફેરવ્યું છે !!

laino lagashe
e chaherani saheb,
jene aje chahero joine
modhu feravyu chhe !!

મને સમજાવવા માટે, તમારું સમજદાર

મને સમજાવવા માટે,
તમારું સમજદાર હોવું
જરૂરી છે !!

mane samajavav mate,
tamaru samajadar hovu
jaruri chhe !!

થાકીને બેઠો છું દોસ્ત હારીને

થાકીને બેઠો
છું દોસ્ત હારીને નહીં,
ફક્ત બાજી હાથમાંથી ગઈ
છે જિંદગી નહીં !!

thakine betho
chhu dost harine nahi,
fakt baji hathamanthi gai
chhe jindagi nahi !!

જિંદગીના મંચ પરનો જુનો ખેલાડી

જિંદગીના મંચ પરનો જુનો ખેલાડી છું,
એટલે કહું છું કે મારી સાથે રમત
રમવામાં ધ્યાન રાખજે !!

jindagin manch parano juno kheladi chhu,
etale kahu chhu ke mari sathe ramat
ramavam dhyan rakhaje !!

જો તમે મને મારા ખરાબ

જો તમે મને મારા
ખરાબ સમયમાં છોડી જાઓ,
તો તમારા ખરાબ સમયમાં
મને યાદ ના કરતા !!

jo tame mane mar
kharab samayam chhodi jao,
to tamar kharab samayam
mane yad na karat !!

અને વાત જો ઈગોની હોય,

અને વાત જો ઈગોની હોય,
તો યાદ રાખજો હું એક બહુ
બેરહેમ માણસ છું !!

ane vat jo igoni hoy,
to yad rakhajo hu ek bahu
berahem manas chhu !!

આ દુનિયામાં જે ના થઇ

આ દુનિયામાં
જે ના થઇ શકે,
એ જ તો મારે કરવું
છે સાહેબ !!

a duniyam
je na thai shake,
e j to mare karavu
chhe saheb !!

કુદરતની અણમોલ રચનાનો એક હિસ્સો

કુદરતની અણમોલ
રચનાનો એક હિસ્સો છું,
ખોવાયેલો છું પરંતુ એક
લાજવાબ કિસ્સો છું !!

kudaratani anamol
rachanano ek hisso chhu,
khovayelo chhu parantu ek
lajavab kisso chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.