મારા વિશે તમે શું વિચારો
મારા વિશે
તમે શું વિચારો છો,
એનાથી મને કોઈ ફરક
નથી પડતો !!
mar vishe
tame shun vicharo chho,
enathi mane koi farak
nathi padato !!
Attitude Shayari Gujarati
3 years ago
જયારે વાત અમારા વટની આવશે,
જયારે વાત
અમારા વટની આવશે,
ત્યારે એકપણ નિયમનું
પાલન નહીં થાય !!
jayare vat
amar vatani avashe,
tyare ekapan niyamanu
palan nahi thay !!
Attitude Shayari Gujarati
3 years ago
હું એકવાર લડવાનું નક્કી કરી
હું એકવાર લડવાનું
નક્કી કરી લઉં પછી,
સમાધાન નામનો શબ્દ મારા
મગજમાં નથી આવતો !!
hu ekavar ladavanu
nakki kari lau pachi,
samadhan namano shabd mar
magajam nathi avato !!
Attitude Shayari Gujarati
3 years ago
ફરી મેદાનમાં આવવું જરૂરી છે
ફરી મેદાનમાં
આવવું જરૂરી છે સાહેબ,
કેમ કે અમુક લોકો એવી ગલતફેમીમાં
છે કે હું હારી ગયો !!
phari medanam
avavu jaruri chhe saheb,
kem ke amuk loko evi galatafemim
chhe ke hu hari gayo !!
Attitude Shayari Gujarati
3 years ago
વાત એ નથી કે મને
વાત એ નથી કે
મને કોઈ મળતી નથી,
વાત એ છે કે મારે કોઈ
જોઈતી જ નથી !!
vat e nathi ke
mane koi malati nathi,
vat e chhe ke mare koi
joiti j nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
જેને ઉગવાની ઉતાવળ હોય, એ
જેને ઉગવાની
ઉતાવળ હોય,
એ મોટાભાગે બાવળ
જ હોય !!
jene ugavani
utaval hoy,
e motabhage baval
j hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
Bore થાઓ ત્યારે Message કરશો,
Bore થાઓ
ત્યારે Message કરશો,
તો Reply પણ Free થયા
પછી મળશે !!
bore thao
tyare message karasho,
to reply pan free thay
pachi malashe !!
Attitude Shayari Gujarati
3 years ago
તમે જેને મળીને ઘમંડ કરો
તમે જેને
મળીને ઘમંડ કરો છો,
એ અમને મળવા માટે તરસે છે !!
tame jene
maline ghamand karo chho,
e amane malav mate tarase chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
છોડી દીધું વાત કરવાનું એની
છોડી દીધું
વાત કરવાનું એની સાથે,
જ્યારથી મારી ગણતરી એણે
બધામાં કરી દીધી !!
chhodi didhu
vat karavanu eni sathe,
jyarathi mari ganatari ene
badham kari didhi !!
Attitude Shayari Gujarati
3 years ago
દુશ્મનો તો ઘણા છે વ્હાલા,
દુશ્મનો તો ઘણા છે વ્હાલા,
પણ કહે છે ને કે સિંહનો શિકાર
કુતરાઓથી ના થાય !!
dusmano to ghan chhe vhal,
pan kahe chhe ne ke sinhano shikar
kutaraothi na thay !!
Attitude Shayari Gujarati
3 years ago
