અમે ખરાબ માણસ છીએ સાહેબ,
અમે ખરાબ
માણસ છીએ સાહેબ,
ખરાબ સમયમાં અમે જ
કામ આવીશું !!
ame kharab
manas chie saheb,
kharab samayam ame j
kam avishun !!
Attitude Shayari Gujarati
3 years ago
આપણો તો એક જ નિયમ
આપણો તો
એક જ નિયમ છે સાહેબ,
જે ભાષામાં સવાલ એ ભાષામાં
જ જવાબ !!
apano to
ek j niyam chhe saheb,
je bhasham saval e bhasham
j javab !!
Attitude Shayari Gujarati
3 years ago
સમય તું ગમે તેટલો હેરાન
સમય તું ગમે
તેટલો હેરાન કરી લે મને,
પણ યાદ રાખજે એક દિવસ હું
પણ તને બદલી દઈશ !!
samay tu game
tetalo heran kari le mane,
pan yad rakhaje ek divas hu
pan tane badali daish !!
Attitude Shayari Gujarati
3 years ago
રમત તો બહુ જોરદાર રમ્યો
રમત તો બહુ
જોરદાર રમ્યો વ્હાલા,
પણ સામે માણસ તે ખોટો
પસંદ કર્યો !!
ramat to bahu
joradar ramyo vhal,
pan same manas te khoto
pasand karyo !!
Attitude Shayari Gujarati
3 years ago
ઔકાત નથી આંખોથી આંખો મિલાવાની,
ઔકાત નથી
આંખોથી આંખો મિલાવાની,
અને વાત કરે છે અમારું નામ મીટાવાની !!
😎😎😎😎😎😎😎😎
aukat nathi
ankhothi ankho milavani,
ane vat kare chhe amaru nam mitavani !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
બાળપણથી આદત છે ગમતું સાચવવાની,
બાળપણથી
આદત છે ગમતું સાચવવાની,
પછી એ કોઈ વસ્તુ હોય કે તું !!
balapanathi
adat chhe gamatu sachavavani,
pachi e koi vastu hoy ke tu !!
Attitude Shayari Gujarati
3 years ago
સ્વભાવે ભલે થોડા નરમ છીએ,
સ્વભાવે
ભલે થોડા નરમ છીએ,
પણ અમને ગરમ કરવાની
ભૂલ ના કરશો !!
svabhave
bhale thod naram chie,
pan amane garam karavani
bhul na karasho !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ખરાબ નથી સાહેબ, બસ
હું ખરાબ નથી સાહેબ,
બસ કોઈ સમજવા
વાળું નથી !!
hu kharab nathi saheb,
bas koi samajav
valu nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
પોતાનું સાંભળું છું એટલે આજે
પોતાનું સાંભળું છું
એટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો
ક્યારનો તૂટી ગયો હોત !!
potanu sambhalu chhu
etale aje pan adikham chhu,
bijanu sambhalyu hot to
kyarano tuti gayo hot !!
Attitude Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી
જ્યાં સુધી જીવીશ
ત્યાં સુધી વટથી જ જીવીશ,
જયારે વટ ખતમ ત્યારે જિંદગી
પણ ખતમ !!
jy sudhi jivish
ty sudhi vatathi j jivish,
jayare vat khatam tyare jindagi
pan khatam !!
Attitude Shayari Gujarati
3 years ago
