તમે કંટાળી જાવ ત્યારે કહી
તમે કંટાળી
જાવ ત્યારે કહી દેજો,
હું જાતે જ દુર થઇ જઈશ
તમારાથી !!
tame kantali
jav tyare kahi dejo,
hu jate j dur thai jaish
tamarathi !!
Attitude Shayari Gujarati
3 years ago
મને ખુદ પર એટલો વિશ્વાસ
મને ખુદ પર
એટલો વિશ્વાસ તો જરૂર છે,
કે રડશે એ વ્યક્તિ ફરીથી
મને પામવા માટે !!
mane khud par
etalo vishvas to jarur chhe,
ke radashe e vyakti farithi
mane pamav mate !!
Attitude Shayari Gujarati
3 years ago
રંગ તો તમે દેખાડ્યો હતો
રંગ તો તમે
દેખાડ્યો હતો સાહેબ,
પણ હવે હું તમને તમારી
ઔકાત દેખાડીશ !!
rang to tame
dekhadyo hato saheb,
pan have hu tamane tamari
aukat dekhadish !!
Attitude Shayari Gujarati
3 years ago
જંગની શરૂઆત ભલે અમે ના
જંગની શરૂઆત
ભલે અમે ના કરીએ સાહેબ,
પણ જો કોઈ શરૂઆત કરશે
તો ખતમ અમે કરીશું !!
jangani sharuat
bhale ame na karie saheb,
pan jo koi sharuat karashe
to khatam ame karishun !!
Attitude Shayari Gujarati
3 years ago
અહીંયા કોઈ કોઈના માટે નથી
અહીંયા કોઈ
કોઈના માટે નથી મરતું,
આવવાવાળાને Hii ને જવાવાળાને Bye !!
ahinya koi
koin mate nathi maratu,
avavavalane hii ne javavalane bye !!
Attitude Shayari Gujarati
3 years ago
જીતવું મારી જીદ નથી, મારી
જીતવું
મારી જીદ નથી,
મારી આદત છે !!
😎😎😎😎😎😎😎
jitavu
mari jid nathi,
mari adat chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
આંગળીઓ તો ઉઠશે જ અમારા
આંગળીઓ તો
ઉઠશે જ અમારા પર,
શહેરના સુપરસ્ટાર જો
છીએ અમે !!
angalio to
uthashe j amar par,
shaheran suparastar jo
chie ame !!
Attitude Shayari Gujarati
3 years ago
હું સુધરી ગયો એવું ક્યારેય
હું સુધરી ગયો એવું
ક્યારેય સાંભળવા નહીં મળે તમને,
કેમ કે સિંહ તો ખૂંખાર જ સારા લાગે !!
hu sudhari gayo evu
kyarey sambhalav nahi male tamane,
kem ke sinh to khunkhar j sar lage !!
Attitude Shayari Gujarati
3 years ago
તમારી અમીરી કરતા, અમારી ફકીરીની
તમારી અમીરી કરતા,
અમારી ફકીરીની ચર્ચા
વધારે છે આજકાલ !!
tamari amiri karat,
amari fakirini charch
vadhare chhe ajakal !!
Attitude Shayari Gujarati
3 years ago
ઓહો તો રૂઠે અને હું
ઓહો તો
રૂઠે અને હું તને મનાવું,
એક કામ કર તું હવે
ભાડમાં જા !!
oho to
ruthe ane hu tane manavu,
ek kam kar tu have
bhadam j !!
Attitude Shayari Gujarati
3 years ago
