આંખો બંધ કરીને તમને મહેસુસ
આંખો બંધ કરીને
તમને મહેસુસ કર્યા સિવાય,
મારી પાસે બીજો કોઈ રસ્તો
નથી તમને મળવાનો !!
Ankho bandh karine
tamane mahesus karya sivay,
mari pase bijo koi rasto
nathi tamane malavano !!
Breakup Shayari Gujarati
3 years ago
હું તો ફક્ત તારો ને
હું તો ફક્ત
તારો ને તારો જ હતો,
પછી ખબર પડી કે ચોથો
પાંચમો વારો મારો હતો !!
😂😂😂😂😂😂
Hu to fakt
taro ne taro j hato,
pachi khabar padi ke chotho
panchamo varo maro hato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એરેન્જ મેરેજ પણ ગજબ હોય
એરેન્જ મેરેજ
પણ ગજબ હોય છે,
એક અજાણ્યો વ્યક્તિ ક્યારે જીવથી
વધારે વ્હાલો થઇ જાય
ખબર જ ના પડે !!
arrange marriage
pan gajab hoy chhe,
ek ajanyo vyakti kyare jivathi
vadhare vhalo thai jay
khabar j na pade !!
Romantic Shayari Gujarati
3 years ago
સગાઇ થઇ ગયેલા મિત્રો સાચવજો,
સગાઇ થઇ ગયેલા મિત્રો સાચવજો,
લગ્ન પહેલા ક્યાંક શ્રીમંત ના આવી જાય,
આ તો શિયાળો છે એટલે ચેતવું છું !!
😂😂😂😂😂😂
Sagai thai gayel mitro sachavajo,
lagn pahela kyank srimant na avi jay,
aa to shiyalo chhe etale chetavu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકો કહે છે કે દુર
લોકો કહે છે કે દુર
રહેવાથી પ્રેમ વધે છે,
એનું બીજે સેટિંગ થઇ ગયું ને
મને ખબર પણ ના પડી !!
😂😂😂😂😂😂
Loko kahe chhe ke dur
rahevathi prem vadhe chhe,
enu bije setting thai gayu ne
mane khabar pan na padi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમને પણ બધું મળશે, જયારે
તમને પણ બધું મળશે,
જયારે તમે નસીબથી વધારે તમારી
મહેનત પર ભરોસો કરશો !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
Tamane pan badhu malashe,
jayare tame nasibathi vadhare tamari
mahenat par bharoso karasho !!
🌻🌹💐Shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
3 years ago
લાખો અદાઓની કોઈ જરૂર જ
લાખો અદાઓની
કોઈ જરૂર જ નથી મારે,
જયારે એ ફિદા જ મારી
સાદગી પર છે !!
Lakho adaoni
koi jarur j nathi mare,
jayare e fida j mari
sadagi par chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમજો તો પ્રેમ છે, ના
સમજો તો પ્રેમ છે,
ના સમજો તો મજાક !!
Samajo to prem chhe,
na samajo to majak !!
Love Shayari Gujarati
3 years ago
એ રોકાયા જ નહીં, મેં
એ રોકાયા જ નહીં,
મેં મારા કીમતી આંસુ પણ
દાવ પર લગાવીને જોઈ લીધું !!
E rokaya j nahi,
me mara kimati ansu pan
dav par lagavine joi lidhu !!
Breakup Shayari Gujarati
3 years ago
કંઈક એકઠું પણ એમની પાસે
કંઈક એકઠું પણ
એમની પાસે જ થાય છે,
જે વહેંચવાની તાકાત
રાખતા હોય છે !!
Kaik ekathu pan
emani pase j thay chhe,
je vahenchavani takat
rakhata hoy chhe !!
Gujarati Suvichar
3 years ago