
ના કોઈના જવાબની ખુશી કે
ના કોઈના જવાબની ખુશી કે
ના કોઈના નજરઅંદાજ કરવાનો ગમ,
આ જાલિમ દુનિયામાં એકલો જ ખુશ છું !!
Na koin javabani khushi ke
na koina najaraandaj karavano gam,
jalim duniyam ekalo j khush chhu !!
Sad Shayari Gujarati
2 years ago
વ્હાલા વર્ષ 2023, હવે તો
વ્હાલા વર્ષ 2023,
હવે તો બધું સારું જ લઈને
આવજે પ્લીઝ !!
Vhala varsh 2023,
have to badhu saru j laine
avaje please !!
Life Quotes Gujarati
2 years ago
Friends Forever વાળાએ, ક્યારે કોણ
Friends Forever વાળાએ,
ક્યારે કોણ છો તમે બનાવી દીધા
સાલી ખબર જ ના પડી !!
Friends Forever valae,
kyare kon chho tame banavi didha
sali khabar j na padi !!
Sad Shayari Gujarati
2 years ago
દિલ આપશો, કે નંબર આપશો !!
દિલ આપશો,
કે નંબર આપશો !!
Dil apasho,
ke number apasho !!
Romantic Shayari Gujarati
2 years ago
જો તમે કોઈની CARE કરતા
જો તમે કોઈની
CARE કરતા રહેશો,
તો એ હંમેશા તમારી કદર કરશે,
એવા વહેમમાં ના રહેવું !!
Jo tame koini
CARE karata rahesho,
to e hammesha tamari kadar karashe,
eva vahemama na rahevu !!
Sad Shayari Gujarati
2 years ago
પ્રાર્થના કરો માનતા કરો કે
પ્રાર્થના કરો માનતા
કરો કે પછી ઉપવાસ કરો,
પણ જે તમારી નથી એ
તમને નહીં જ મળે !!
😂😂😂😂😂😂
Prarthana karo manata
karo ke pachi upavas karo,
pan je tamari nathi e
tamane nahi j male !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઓયે સાંભળ તને ક્યારેય સામેથી
ઓયે સાંભળ
તને ક્યારેય સામેથી
મેસેજ કરવાની ભાન નથી પડતી ?
😡😂😡😂😡😂
Oye sambhal
tane kyarey samethi
mesej karavani bhan nathi padati ?
😡😂😡😂😡😂
Gujarati Jokes
2 years ago
એક માસુમ સવાલ, ગર્લફ્રેન્ડ બનાવાય
એક માસુમ સવાલ,
ગર્લફ્રેન્ડ બનાવાય કે પછી
તૈયાર જ લઇ લેવાય ?
😂😂😂😂😂😂
Ek masum saval,
girlfriend banavay ke pachi
taiyar j lai levay ?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ચાલ હવે આપણી દોસ્તીને, પ્રેમના
ચાલ હવે
આપણી દોસ્તીને,
પ્રેમના સંબંધમાં બદલીએ !!
Chal have
apani dostine,
premana sambandham badalie !!
Romantic Shayari Gujarati
2 years ago
સુખ મેળવવા માટે જો તમે
સુખ મેળવવા માટે
જો તમે કોઈને દુઃખી કરશો,
તો તમે ક્યારેય ખુશ નહીં રહો !!
Sukh melavava mate
jo tame koine dukhi karasho,
to tame kyarey khush nahi raho !!
Gujarati Suvichar
2 years ago