નારાજ થઇ જા ગુસ્સે થઇ
નારાજ થઇ
જા ગુસ્સે થઇ જા,
પણ વાત તો તારે
કરવી જ પડશે !!
Naraj thai
ja gusse thai ja,
pan vat to tare
karavi j padashe !!
Romantic Shayari Gujarati
3 years ago
એ સંબંધો ઝાંખા કરી નાખવા
એ સંબંધો ઝાંખા
કરી નાખવા જોઈએ,
જ્યાં તમારી કિંમત ના થતી હોય !!
E sambandho zankha
kari nakhava joie,
jya tamari kimmat na thati hoy !!
Sambandh Status Gujarati
3 years ago
કોઈના જવાથી હસવાનું છોડી દઉં,
કોઈના જવાથી
હસવાનું છોડી દઉં,
એટલી પણ સસ્તી ખુશી
નથી અમારી !!
Koina javathi
hasavanu chhodi dau,
etali pan sasti khushi
nathi amari !!
Breakup Shayari Gujarati
3 years ago
આ વર્ષ પણ પૂરું થવા
આ વર્ષ પણ
પૂરું થવા આવ્યું,
ને આ વર્ષે પણ કંઈ સારું
ના થયું મારી સાથે !!
A varsh pan
puru thava avyu,
ne aa varshe pan kai saru
na thayu mari sathe !!
Sad Shayari Gujarati
3 years ago
બરબાદ થવાના ઘણા રસ્તા હતા,
બરબાદ
થવાના ઘણા રસ્તા હતા,
અને મેં એકેય બાકી નથી રાખ્યો !!
😂😂😂😂😂😂😂
Barabad
thavana ghana rasta hata,
ane me ekey baki nathi rakhyo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમયે સમજણ આવે તો સારું,
સમયે
સમજણ આવે તો સારું,
બાકી અંતે તો સમય જ
સમજાવે છે !!
Samaye
samajan ave to saru,
baki ante to samay j
samajave chhe !!
Gujarati Suvichar
3 years ago
સિંગલ છું એનું દુઃખ નથી,
સિંગલ છું
એનું દુઃખ નથી,
કોઈ માનવા તૈયાર નથી
એનું દુઃખ છે !!
😂😂😂😂😂😂
Singal chhu
enu dukh nathi,
koi manava taiyar nathi
enu dukh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પારખા પ્રણયના પાનખરમાં જ થાય
પારખા પ્રણયના
પાનખરમાં જ થાય છે,
બાકી વસંતમાં તો દરેક પાન
લીલું જ લાગે છે !!
Parakha pranayana
panakharama j thay chhe,
baki vasantama to darek pan
lilu j lage chhe !!
Love Shayari Gujarati
3 years ago
માંડ માંડ લગ્નના જમણવારની કંકોત્રી
માંડ માંડ લગ્નના
જમણવારની કંકોત્રી મળવાનું શરુ થયું,
ત્યાં આ નવો વેરીએન્ટ પાછો પેટ પર
પાટું મારવા આવી ગયો !!
😂😂😂😂😂😂😂
Mand mand lagnana
jamanavarani kankotri malavanu sharu thayu,
tya navo variant pachho pet par
patu marava avi gayo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તૂટીને પણ જે હસી શકે,
તૂટીને
પણ જે હસી શકે,
એને ભલા કોણ હરાવી શકે !!
Tutine
pan je hasi shake,
ene bhala kon haravi shake !!
Life Quotes Gujarati
3 years ago