મારા હસવાનું કારણ બની રહેજે,

મારા હસવાનું કારણ બની રહેજે,
જિંદગીમાં ના મળે તો કંઈ વાંધો નહીં
બસ મારી જિંદગી બની રહેજે !!

Mara hasavanu karan bani raheje,
jindagim na male to kai vandho nahi
bas mari jindagi bani raheje !!

રાત્રે તને સાવ એમ જ

રાત્રે તને સાવ
એમ જ થોડી સુવા દઈશ,
આપણે Kissi વાળી
Fight કરીશું !!

Ratre tane sav
em j thodi suva daish,
apane Kissi vali
Fight karishun !!

બસ કોઈ એવું જોઈએ, જેના

બસ કોઈ એવું જોઈએ,
જેના હોવા પછી બીજું
કોઈ ના જોઈએ !!

Bas koi evu joie,
jena hova pachhi biju
koi na joie !!

એક દિવસ તમને પણ કોઈ

એક દિવસ તમને પણ
કોઈ એવું વ્યક્તિ જરૂર મળશે,
જે તમને જેવા છો એવા જ
Accept કરશે !!

Ek divas tamane pan
koi evu vyakti jarur malashe,
je tamane jeva chho eva j
Accept karashe !!

કોઈ બેકદરને મફતમાં મળી ગયા

કોઈ બેકદરને
મફતમાં મળી ગયા એ,
જે કોઈપણ કિંમતે મારે જોઈતા હતા !!

Koi bekadarane
mafatama mali gaya e,
je koipan kimmate mare joita hata !!

કોથમીર પણ લાવીને દઈશ તને,

કોથમીર પણ
લાવીને દઈશ તને,
ખાલી ગુલાબ સુધી જ સીમિત
નથી પ્રેમ મારો !!

Kothamir pan
lavine daish tane,
khali gulab sudhi j simit
nathi prem maro !!

બીજા બધા વગર ચાલશે, બસ

બીજા બધા
વગર ચાલશે,
બસ એક તારા વગર
નહીં ચાલે !!

Bija badha
vagar chalashe,
bas ek tara vagar
nahi chale !!

એ મને આમ તો પોતાનું

એ મને આમ તો
પોતાનું સર્વસ્વ માને છે,
બસ મારી વાત નથી માનતી !!

E mane aam to
potanu sarvasv mane chhe,
bas mari vat nathi manati !!

સ્વભાવ શૂન્ય જેવો રાખવો ભલે

સ્વભાવ શૂન્ય જેવો
રાખવો ભલે કોઈ ગણતરીમાં ના લે,
પણ જેની બાજુમાં ઉભા હોય
એની કિંમત વધી જાય !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻

Svabhav shuny jevo
rakhavo bhale koi ganatarim na le,
pan jeni bajuma ubha hoy
eni kimmat vadhi jay !!
🌻🌹💐Shubh ratri💐🌹🌻

લોકો પોતાના છોકરાને જોઇને એટલા

લોકો પોતાના છોકરાને
જોઇને એટલા ખુશ નથી થતા,
જેટલા વિરાટ અને અનુષ્કાના
જોઇને થાય છે !!
😂😂😂😂😂😂😂

Loko potana chhokarane
joine etala khush nathi thata,
jetala virat ane anuskana
joine thay chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.