બસ મહેનત કરતા રહો, ધીરે
બસ મહેનત કરતા રહો,
ધીરે ધીરે તમારા બધા જ
સપના પુરા થશે !!
Bas mahenat karata raho,
dhire dhire tamara badha j
sapana pura thashe !!
Gujarati Suvichar
3 years ago
કામ હોય ત્યારે જ યાદ
કામ હોય
ત્યારે જ યાદ કરવા હોય,
તો મહેરબાની કરીને અમને
યાદ ના કરશો !!
Kam hoy
tyare j yaad karava hoy,
to maherabani karine amane
yaad na karasho !!
Sad Shayari Gujarati
3 years ago
કેટલું સારું લાગે જયારે કોઈ
કેટલું સારું
લાગે જયારે કોઈ
કહે કે અત્યાર સુધી ક્યાં હતા,
હું ક્યારની રાહ જોવું છું !!
Ketalu saru
lage jayare koi
kahe ke atyar sudhi kya hata,
hu kyarani rah jovu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું વાત જ નહીં કરે,
તું વાત જ નહીં કરે,
તો દરવાજા પર રાખેલા કળશને
લાત કેવી રીતે મારીશ !!
Tu vat j nahi kare,
to daravaja par rakhela kalashane
lat kevi rite marish !!
Romantic Shayari Gujarati
3 years ago
તું ભલે મને નફરત કરે,
તું ભલે
મને નફરત કરે,
પણ હું ક્યારેય તારો
સાથ નહીં છોડું !!
Tu bhale
mane nafarat kare,
pan hu kyarey taro
sath nahi chhodu !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ છોકરી પાછળ વધારે પડી
કોઈ છોકરી પાછળ
વધારે પડી જાઓ ને,
તો આખી દુનિયાનો ભાવ એ
એકલી ખાવા લાગે છે !!
😂😂😂😂😂😂
Koi chhokari pachhal
vadhare padi jao ne,
to aakhi duniyano bhav e
ekali khava lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સિંગલ હોવાનું સૌથી વધારે દુઃખ,
સિંગલ હોવાનું
સૌથી વધારે દુઃખ,
શિયાળામાં જ થતું હોય છે !!
😂😂😂😂😂😂
Singal hovanu
sauthi vadhare dukh,
shiyalama j thatu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માણસને મળતી દરેક વસ્તુ કંઈ
માણસને મળતી દરેક વસ્તુ
કંઈ એની મહેનતથી જ નથી મળતી,
ક્યારેક કોઈના આપેલા આશિર્વાદ પણ
કમાલ કરી જતા હોય છે !!
Manasane malati darek vastu
kai eni mahenatathi j nathi malati,
kyarek koina aapel ashirvad pan
kamal kari jata hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
જે લક્ષ્યમાં ખોવાઈ ગયા, સમજો
જે લક્ષ્યમાં ખોવાઈ ગયા,
સમજો એ સફળ થઇ ગયા !!
Je lakshyama khovai gaya,
samajo e safal thai gaya !!
Gujarati Suvichar
3 years ago
પહેલા તારી વાતોથી પ્રેમ હતો,
પહેલા તારી વાતોથી પ્રેમ હતો,
હવે તારાથી પણ થઇ ગયો છે અને હવે
તારા વગર ચાલતું જ નથી !!
Pahela tari vatothi prem hato,
have tarathi pan thai gayo chhe ane have
tara vagar chalatu j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago