Shala Rojmel
જવા દો જેમને જવું હોય,

જવા દો જેમને જવું હોય,
જબરદસ્તી રોકવાથી કોઈ આપણું
નથી થઇ જતું !!

Java do jemane javu hoy,
jabaradasti rokavathi koi apanu
nathi thai jatu !!

Life Quotes Gujarati

3 years ago

Mature વ્યક્તિ સાથે લગ્ન કરવાના,

Mature
વ્યક્તિ સાથે લગ્ન કરવાના,
એટલે ઝગડો થાય તો કહી શકાય કે તું
Mature છે તારે સમજવું જોઈએ !!

Mature
vyakti sathe lagn karavana,
etale zagado thay to kahi shakay ke tu
Mature chhe tare samajavu joie !!

કંઈક મેળવવા માટે પરિવર્તન જરૂરી

કંઈક મેળવવા
માટે પરિવર્તન જરૂરી છે,
કેમ કે પાણીને પણ તરવા માટે
બરફ બનવું પડે છે !!

Kaik melavava
mate parivartan jaruri chhe,
kem ke panine pan tarava mate
baraf banavu pade chhe !!

Gujarati Suvichar

3 years ago

એને અંદાજો પણ નથી, કે

એને અંદાજો પણ નથી,
કે મેં ભગવાન પાસે એને
કેટલીવાર માંગી છે !!

Ene andajo pan nathi,
ke me bhagavan pase ene
ketalivar mangi chhe !!

હાલ પૂછીને તમે શું કરશો,

હાલ પૂછીને તમે શું કરશો,
બેહાલ કરીને તમે જ ગયા છો !!

Hal puchhine tame shun karasho,
behal karine tame j gaya chho !!

નસીબની કઠણાઈ હોય ને સાહેબ,

નસીબની
કઠણાઈ હોય ને સાહેબ,
ત્યારે સાવજને પણ
ઝૂકવું પડે છે !!

Nasibani
kathanai hoy ne saheb,
tyare savajane pan
jhukavu pade chhe !!

Life Quotes Gujarati

3 years ago

તારી Care કરવામાં, કંઈપણ બાકી

તારી Care કરવામાં,
કંઈપણ બાકી નહીં રાખું હું !!

Tari care karavama,
kaipan baki nahi rakhu hu !!

પચવામાં સૌથી ભારે વસ્તુઓમાં, પૈસા

પચવામાં
સૌથી ભારે વસ્તુઓમાં,
પૈસા આજે પણ પહેલા
નંબરે આવે છે !!

Pachavama
sauthi bhare vastuoma,
paisa aaje pan pahela
nambare aave chhe !!

Gujarati Suvichar

3 years ago

મક્કમ અને ચોક્કસ માનસિક વલણ,

મક્કમ અને
ચોક્કસ માનસિક વલણ,
એ કોઇપણ અકસીર દવા કરતા
વધુ અસરકારક છે !!

Makkam ane
chokkas manasik valan,
e koipan akasir dava karata
vadhu asarakarak chhe !!

Gujarati Suvichar

3 years ago

એ માણસ ક્યારેય હારી ના

એ માણસ
ક્યારેય હારી ના શકે,
જે માણસ સહન કરવાનું
સારી રીતે જાણે છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻

E manas
kyarey hari na shake,
je manas sahan karavanu
sari rite jane chhe !!
🌻🌹💐Shubh ratri💐🌹🌻

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.