રસ્તાઓ હોતા નથી સાહેબ, રસ્તાઓ
રસ્તાઓ
હોતા નથી સાહેબ,
રસ્તાઓ બનાવવા પડે છે !!
Rastao
hota nathi saheb,
rastao banavava pade chhe !!
Gujarati Suvichar
3 years ago
પપ્પાની પરી બનવા કરતા, પપ્પાની
પપ્પાની
પરી બનવા કરતા,
પપ્પાની તાકાત બનવું
વધારે સારું છે !!
Pappani
pari banava karata,
pappani takat banavu
vadhare saru chhe !!
Sambandh Status Gujarati
3 years ago
દરેક ગ્રુપમાં એક છોકરો એવો
દરેક ગ્રુપમાં
એક છોકરો એવો હોય જ,
જેના નખરા છોકરીઓ જેવા હોય !!
😂😂😂😂😂😂
Darek group ma
ek chhokaro evo hoy j,
jena nakhara chhokario jeva hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લાઈફમાં જો કંટાળો આવતો હોય,
લાઈફમાં જો
કંટાળો આવતો હોય,
તો તમે કરેલા કાંડ ઘરવાળાને કહી દો !!
😂😂😂😂😂😂😂
life ma jo
kantalo avato hoy,
to tame karel kand gharavalane kahi do !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રૂપિયાનો જરાય ઘમંડ નથી, કેમ
રૂપિયાનો
જરાય ઘમંડ નથી,
કેમ કે મારી પાસે રૂપિયા જ નથી !!
😂😂😂😂😂😂
Rupiyano
jaray ghamand nathi,
kem ke mari pase rupiya j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકોને સાચું કહીએ, એટલે ખોટું
લોકોને
સાચું કહીએ,
એટલે ખોટું જ લાગે !!
Lokone
sachhu kahie,
etale khotu j lage !!
Sad Shayari Gujarati
3 years ago
ભૂલી ગયો છું બીજી બધી
ભૂલી ગયો
છું બીજી બધી દુનિયા,
જ્યારથી તું બની છે
મારી દુનિયા !!
Bhuli gayo
chhu biji badhi duniya,
jyarathi tu bani chhe
mari duniya !!
Romantic Shayari Gujarati
3 years ago
ખુશ નહોતા એ મારી સાથે,
ખુશ નહોતા
એ મારી સાથે,
એટલે જ મેં દુર જવાનો
ફેંસલો કર્યો !!
Khush nahota
e mari sathe,
etale j me dur javano
fensalo karyo !!
Breakup Shayari Gujarati
3 years ago
ભગવાન ઘેર ઘેર જઈને છોકરાઓને
ભગવાન ઘેર ઘેર
જઈને છોકરાઓને મારી ના શકે,
એટલે જ એમણે માં બનાવી છે !!
😂😂😂😂😂😂
Bhagavan gher gher
jaine chhokaraone mari na shake,
etale j emane ma banavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક દિવસ તારા ઘેર આવીને,
એક દિવસ
તારા ઘેર આવીને,
તને હંમેશા માટે મારી
બનાવી જઈશ !!
Ek divas
tara gher avine,
tane hammesha mate mari
banavi jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
