સુંદરતા જોઇને કોઈને પ્રેમ નહીં
સુંદરતા જોઇને કોઈને
પ્રેમ નહીં આકર્ષણ થાય,
જેને આપણે પ્રેમ કરીએ છીએ એ
તો હંમેશા સુંદર જ દેખાય !!
Sundarata joine koine
prem nahi akarshan thay,
jene apane prem karie chie e
to hammesha sundar j dekhay !!
Love Shayari Gujarati
3 years ago
બે ચાર મિત્રો, તો જિંદગીમાં
બે ચાર મિત્રો,
તો જિંદગીમાં હોવા જ
જોઈએ સાહેબ !!
Be char mitro,
to jindagima hova j
joie saheb !!
Dosti Shayari Gujarati
3 years ago
જો કોઈના પ્રેમને જોઈ ના
જો કોઈના પ્રેમને
જોઈ ના શકો તો કંઈ નહીં,
પણ એને તોડવાનો પ્રયત્ન
ક્યારેય ના કરો !!
Jo koina premane
joi na shako to kai nahi,
pan ene todavano prayatn
kyarey na karo !!
Love Shayari Gujarati
3 years ago
YouTube ને વિનંતી છે, કે
YouTube ને વિનંતી છે,
કે ગમના ગીતો વચ્ચે જાહેરાત ના આપો,
ગમને તો ખુશીથી માણવા દો !!
😂😂😂😂😂😂
YouTube ne vinanti chhe,
ke gamana gito vachche jaherat na apo,
gamane to khushithi manava do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સારા લોકોમાં એક વાત ખાસ
સારા લોકોમાં
એક વાત ખાસ હોય છે,
એ બીજાના ખરાબ સમયમાં
પણ સારા હોય છે !!
Sara lokoma
ek vat khas hoy chhe,
e bijana kharab samayama
pan sara hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
મારું મન થશે મળવાનું, એટલે
મારું મન થશે મળવાનું,
એટલે તમે ભલે ગમે ત્યાં હશો
હું મળવા આવી જઈશ !!
Maru man thashe malavanu,
etale tame bhale game tya hasho
hu malava avi jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને પકડીને ના રાખો, સાથે
કોઈને
પકડીને ના રાખો,
સાથે એ જ રહેશે જેને
રહેવું હશે !!
Koine
pakadine na rakho,
sathe e j raheshe jene
rahevu hashe !!
Sambandh Status Gujarati
3 years ago
કોઈ LOYAL છોકરો મળવા દો,
કોઈ LOYAL છોકરો મળવા દો,
પછી બતાવીશ કે RELATIONSHIP
GOAL શું હોય છે !!
Koi LOYAL chhokaro malava do,
pachi batavish ke RELATIONSHIP
GOAL shun hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જે કિસ્મતથી નથી મળતું એ
જે કિસ્મતથી નથી
મળતું એ કિંમતથી મળે છે,
માનો કે ના માનો પણ આ સત્ય છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
Je kismatathi nathi
malatu e kimmatathi male chhe,
mano ke na mano pan saty chhe !!
🌻🌹💐Shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
3 years ago
મારા બધા જ દર્દોની દવા,
મારા
બધા જ દર્દોની દવા,
તારા સિવાય બીજી કોઈ નથી !!
Mara
badha j dardoni dava,
tara sivay biji koi nathi !!
Romantic Shayari Gujarati
3 years ago