જો કોઈ વ્યક્તિ તમારી સાથે

જો કોઈ વ્યક્તિ તમારી
સાથે વાત કરવા માટે માવો થૂંકી દે,
મતલબ એ તમને સાચો પ્રેમ કરે છે !!
😂😂😂😂😂😂

Jo koi vyakti tamari
sathe vat karava mate mavo thunki de,
matalab e tamane sacho prem kare chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

છોકરી સુંદર ના હોય તો

છોકરી સુંદર
ના હોય તો ચાલે,
પણ Caring તો હોવી
જ જોઈએ !!

Chhokari sundar
na hoy to chale,
pan caring to hovi
j joie !!

દોસ્તી પ્રેમમાં બદલાઈ શકે, પણ

દોસ્તી પ્રેમમાં બદલાઈ શકે,
પણ પ્રેમ ક્યારેય પાછો દોસ્તીમાં
ના બદલાઈ શકે !!

Dosti premam badalai shake,
pan prem kyarey pachho dostima
na badalai shake !!

Love Shayari Gujarati

3 years ago

દુઃખી એ જ થતા હોય

દુઃખી એ જ થતા હોય છે,
જે બીજાને ખુશ કરવા માટે જ
જીવતા હોય છે !!

Dukhi e j that hoy chhe,
je bijane khush karava mate j
jivata hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

તમે બસ પૈસા બનાવો સાહેબ,

તમે બસ
પૈસા બનાવો સાહેબ,
સંબંધ લોકો ખુદ બનાવશે !!

Tame bas
paisa banavo saheb,
sambandh loko khud banavashe !!

Gujarati Suvichar

3 years ago

પપ્પા એટલે એક એવી વ્યક્તિ,

પપ્પા એટલે
એક એવી વ્યક્તિ,
જેના પગરખાથી પણ
દીકરીને પ્રેમ હોય છે !!

Papa etale
ek evi vyakti,
jena pagarakhathi pan
dikarine prem hoy chhe !!

બેંકવાળા પણ અજીબ હોય છે,

બેંકવાળા પણ અજીબ હોય છે,
બધાને હોમલોન આપે છે અને પોતાની
બ્રાંચ ભાડા પર લે છે !!
😂😂😂😂😂😂

bank vala pan ajib hoy chhe,
badhane home loan ape chhe ane potani
branch bhada par le chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જો વાત કરવાની રાહ બંને

જો વાત કરવાની રાહ
બંને તરફથી જોવાતી હોય,
તો વાત કરવાની કંઈક અલગ
જ મજા હોય છે !!

Jo vat karavani rah
banne tarafathi jovati hoy,
to vat karavani kaik alag
j maja hoy chhe !!

જે સાચા હોય છે, એ

જે સાચા હોય છે,
એ ક્યારેય સાથ
નથી છોડતા !!

Je sacha hoy chhe,
e kyarey sath
nathi chhodata !!

ઝગડાની શરૂઆતમાં જ હું એને

ઝગડાની શરૂઆતમાં જ
હું એને Sorry કહી દઉં છું,
કેમ કે મને ખબર છે કે છેલ્લે
વાંક મારો જ નીકળશે !!
😂😂😂😂😂😂

Zagadani sharuatama j
hu ene Sorry kahi dau chhu,
kem ke mane khabar chhe ke chhelle
vank maro j nikalashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.