જે મારા હતા એ મારી

જે મારા હતા
એ મારી સાથે છે,
જે મારા ના હતા એ
આઝાદ છે !!

Je mara hata
e mari sathe chhe,
je mara na hata e
azad chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ઠંડીમાં કોઈપણ વ્યક્તિ પર ઠંડુ

ઠંડીમાં કોઈપણ
વ્યક્તિ પર ઠંડુ પાણી નાખવાથી,
એ તરત જ ગરમ થઇ જશે !!
😂😂😂😂😂😂

Thandima koipan
vyakti par thandu pani nakhavathi,
e tarat j garam thai jashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પોતાના મતલબ માટે જ, લોકો

પોતાના
મતલબ માટે જ,
લોકો પોતાના બનાવે છે !!

Potana
matalab mate j,
loko potana banave chhe !!

Sad Shayari Gujarati

3 years ago

પ્રેમમાં સૌથી વધારે દુઃખ ત્યારે

પ્રેમમાં સૌથી વધારે દુઃખ
ત્યારે થાય જયારે બંને બાજુ લાગણી
હોવા છતાં એ પ્રેમનું કોઈ જ
ભવિષ્ય ના હોય !!

Premama sauthi vadhare dukh
tyare thay jayare banne baju lagani
hova chhata e premanu koi j
bhavishy na hoy !!

વિશ્વાસ છે પક્ષીઓને ઈશ્વર ઉપર

વિશ્વાસ છે પક્ષીઓને ઈશ્વર ઉપર
એટલે જ દાણા સાથે લઈને નથી ઉડતા,
પેટ ભરાઈ ગયા પછી છત
ઉપર જ રાખી મુકે છે !!

Vishvas chhe pakshione ishvar upar
etale j dana sathe laine nathi udata,
pet bharai gaya pachhi chhat
upar j rakhi muke chhe !!

Gujarati Suvichar

3 years ago

દુઃખ સંબંધોની પરીક્ષા લેતું હોય

દુઃખ સંબંધોની
પરીક્ષા લેતું હોય છે,
સાચા હોય એ ટકી જાય છે અને
ખોટા હોય એ બટકી જાય છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻

Dukh sambandhoni
pariksha letu hoy chhe,
sacha hoy e taki jay chhe ane
khota hoy e bataki jay chhe !!
🌻🌹💐Shubh ratri💐🌹🌻

કોઈના વિશે એટલું જ ખરાબ

કોઈના વિશે
એટલું જ ખરાબ બોલવું,
જેટલું તમે તમારા વિશે
સાંભળી શકો !!

Koina vishe
etalu j kharab bolavu,
jetalu tame tamara vishe
sambhali shako !!

Life Quotes Gujarati

3 years ago

જે તમારા વિશે નથી વિચારતું,

જે તમારા
વિશે નથી વિચારતું,
તમે પણ એના વિશે
ના વિચારો !!

Je tamara
vishe nathi vicharatu,
tame pan ena vishe
na vicharo !!

Life Quotes Gujarati

3 years ago

પહેલા મને લાગતું હતું, કે

પહેલા મને લાગતું હતું,
કે કસમ ખાઈને બધા લોકો
સાચું જ બોલતા હશે !!
😂😂😂😂😂😂

Pahela mane lagatu hatu,
ke kasam khaine badha loko
sachu j bolata hashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જો તમે ચિંતા કરો છો

જો તમે ચિંતા કરો છો
કે બીજું કોઈ શું વિચારે છે તો
તમારી લાઈફ તમારી નથી !!

Jo tame chinta karo chho
ke biju koi shun vichare chhe to
tamari life tamari nathi !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.