પાંદડું ત્યાં સુધી જ તાજું
પાંદડું ત્યાં સુધી જ તાજું રહે છે
જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું રહે છે,
જીવનમાં તમારી ડાળી કોણ છે એને
ઓળખજો અને જોડાયેલા રહેજો !!
Pandadu tya sudhi j taju rahe chhe
jya sudhi dali sathe jodayelu rahe chhe,
jivanama tamari dali kon chhe ene
olakhajo ane jodayela rahejo !!
Sambandh Status Gujarati
3 years ago
ઓયે બની શકે તો રોજ
ઓયે બની શકે તો રોજ
રાત્રે એકવાર વાત કરી લે,
તારી સાથે વાત કર્યા વગર
મને ઊંઘ નથી આવતી !!
Oye bani shake to roj
ratre ekavar vat kari le,
tari sathe vat karya vagar
mane ungh nathi avati !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ વ્યક્તિને તરછોડીને નીચે પાડવું,
કોઈ વ્યક્તિને
તરછોડીને નીચે પાડવું,
એ આપણો પ્રેમ કે સફળતા નથી !!
Koi vyaktine
tarachhodine niche padavu,
e apano prem ke safalata nathi !!
Life Quotes Gujarati
3 years ago
તકલીફ બંને બાજુ સરખી જ
તકલીફ બંને બાજુ સરખી જ છે,
માણસને ઈશ્વર નથી મળતો અને
ઈશ્વરને માણસ નથી મળતો !!
Takalif banne baju sarakhi j chhe,
manasane ishvar nathi malato ane
isvarane manas nathi malato !!
Gujarati Suvichar
3 years ago
સમાધાન એટલે જીવનના એ બધા
સમાધાન એટલે જીવનના
એ બધા જ પ્રશ્નો પર પૂર્ણવિરામ,
કે જેના જવાબ નથી મળ્યા
કે ના તો મળવાના છે !!
Samadhan etale jivanana
e badha j prasno par purnaviram,
ke jena javab nathi malya
ke na to malavana chhe !!
Gujarati Suvichar
3 years ago
સંબંધમાં જયારે લાગણીઓની અવગણના થાય
સંબંધમાં જયારે
લાગણીઓની અવગણના થાય છે,
ત્યારે એ સંબંધના પતનની
શરૂઆત થાય છે !!
Sambandhama jayare
laganioni avaganana thay chhe,
tyare e sambandhana patanani
sharuat thay chhe !!
Sambandh Status Gujarati
3 years ago
બીજાની જીભ અને તમારા કાન
બીજાની જીભ અને
તમારા કાન કામમાં લેશો,
તો તમને જીવનમાં કામ આવે એવી
ઘણી વાતો જાણવા મળશે !!
Bijani jibh ane
tamara kan kamama lesho,
to tamane jivanama kam ave evi
ghani vato janava malashe !!
Life Quotes Gujarati
3 years ago
મને નથી ખબર કે મારે
મને નથી ખબર
કે મારે શું વાત કરવી છે,
પણ મારે તારી સાથે
વાત કરવી છે !!
Mane nathi khabar
ke mare shun vat karavi chhe,
pan mare tari sathe
vat karavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એવું જરૂરી નથી કે બધી
એવું જરૂરી નથી કે
બધી છોકરીઓ દગો જ આપે,
અમુક ગાળો પણ આપે છે !!
😂😂😂😂😂😂
Evu jaruri nathi ke
badhi chhokario dago j ape,
amuk galo pan ape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક છોકરી એ વ્યક્તિની સામે
દરેક છોકરી એ વ્યક્તિની સામે
નાના છોકરાની જેમ નખરા કરતી હોય,
જે વ્યક્તિ એના દિલની નજીક હોય !!
Darek chhokari e vyaktini same
nana chhokarani jem nakhara karati hoy,
je vyakti ena dilani najik hoy !!
Romantic Shayari Gujarati
3 years ago