જિંદગીમાં એક વાત હંમેશા માટે
જિંદગીમાં એક વાત
હંમેશા માટે યાદ રાખજો સાહેબ,
બટર લગાવવા વાળાના
હાથમાં જ ચાકુ હોય છે !!
Jindagima ek vat
hammesha mate yaad rakhajo saheb,
butter lagavava valana
hathama j chaku hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઠંડી જેમ જેમ વધતી જશે,
ઠંડી જેમ જેમ વધતી જશે,
એમ એમ હું તારી પાસે
આવતો જઈશ !!
Thandi jem jem vadhati jashe,
em em hu tari pase
avato jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
વાંક હોય અને Sorry બોલે
વાંક હોય અને
Sorry બોલે એ સમજદાર,
વાંક ના હોય અને છતાં Sorry
બોલે એ બિચારો પતિ !!
😂😂😂😂😂😂
Vank hoy ane
Sorry bole e samajadar,
vank na hoy ane chhata Sorry
bole e bicharo pati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખાલી છોકરાઓ જ નહીં, અમુક
ખાલી છોકરાઓ જ નહીં,
અમુક છોકરીઓ પણ 15 મીનીટમાં
તૈયાર થઇ જતી હોય છે !!
Khali chhokarao j nahi,
amuk chhokario pan 15 minitama
taiyar thai jati hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ એવી રીતે હમેંશા મારી
બસ એવી રીતે
હમેંશા મારી સાથે રહેજે,
જેમ ટોમની સાથે જેરી છે !!
Bas evi rite
hamensha mari sathe raheje,
jem tom ni sathe jerry chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે વ્યક્તીની FEELINGS સાચી હોય,
જયારે વ્યક્તીની
FEELINGS સાચી હોય,
ત્યારે MOVE ON સરળ
નથી હોતું સાહેબ !!
Jayare vyaktini
FEELINGS sachi hoy,
tyare MOVE ON saral
nathi hotu saheb !!
Breakup Shayari Gujarati
3 years ago
ભલે ખોટા સમજો, પણ અમને
ભલે ખોટા સમજો,
પણ અમને એકવાર
સમજો તો ખરા !!
Bhale khota samajo,
pan amane ekavar
samajo to khara !!
Narajagi Shayari Gujarati
3 years ago
હાથરૂમાલ, પેન અને હૃદય, ખોવાઈ
હાથરૂમાલ,
પેન અને હૃદય,
ખોવાઈ જવા માટે જ
સર્જાયા હોય છે !!
Hatharumal,
pen ane hr̥day,
khovai java mate j
sarjaya hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
છોકરો સીધો હોવો જોઈએ, NAUGHTY
છોકરો
સીધો હોવો જોઈએ,
NAUGHTY હું એને કરી દઈશ !!
Chhokaro
sidho hovo joie,
NAUGHTY hu ene kari daish !!
Romantic Shayari Gujarati
3 years ago
દિલ રોજ પૂછે છે તારા
દિલ રોજ
પૂછે છે તારા વિશે,
અને હું રોજ કહું છું બસ
આવતા જ હશે !!
Dil roj
puchhe chhe tara vishe,
ane hu roj kahu chhu bas
avata j hashe !!
Breakup Shayari Gujarati
3 years ago