Shala Rojmel
હું હોઈશ એના માટે ભૂલ,

હું હોઈશ
એના માટે ભૂલ,
મારા માટે તો એ સુંદર યાદ છે !!

Hu hoish
ena mate bhul,
mara mate to e sundar yaad chhe !!

અરે ચિંતા ના કરો, તમારા

અરે ચિંતા ના કરો,
તમારા માટે પણ કોઈક બન્યું છે અને
એ ફક્ત તમારી જ રાહ જુએ છે !!

Are chinta na karo,
tamara mate pan koik banyu chhe ane
e fakt tamari j rah jue chhe !!

ક્યારેક ચુપ પણ થઇ જવું

ક્યારેક ચુપ પણ
થઇ જવું જોઈએ સાહેબ,
ખબર તો પડે કે કેટલા લોકો આપણા
બોલવાની રાહ જોઇને બેઠા છે !!

Kyarek chup pan
thai javu joie saheb,
khabar to pade ke ketala loko apana
bolavani rah joine betha chhe !!

સફળતાની ચાવી અને ઘર સામે

સફળતાની ચાવી
અને ઘર સામે ખુબસુરત ભાભી,
કિસ્મતવાળાને જ મળે છે !!
😂😂😂😂😂😂

Safalatani chavi
ane ghar same khubasurat bhabhi,
kismatavalane j male chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હે ભગવાન મને 100 કરોડ

હે ભગવાન
મને 100 કરોડ આપી દો,
કસમથી ઉપર આવીને પાછા
આપી દઈશ !!
😂😂😂😂😂😂

He bhagavan
mane 100 karod api do,
kasamathi upar avine pachha
aapi daish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઈશ્વર અને સમય ધારે તે

ઈશ્વર અને
સમય ધારે તે કરે છે,
માણસ ખોટા ઘમંડમાં ફરે છે !!

Ishvar ane
samay dhare te kare chhe,
manas khota ghamandama fare chhe !!

Gujarati Suvichar

3 years ago

જિંદગીમાં ઘણા દુઃખો જોયા છે,

જિંદગીમાં
ઘણા દુઃખો જોયા છે,
હવે બસ તારી સાથે સુખી
જિંદગી વિતાવવી છે !!

Jindagima
ghana dukho joya chhe,
have bas tari sathe sukhi
jindagi vitavavi chhe !!

તમે બસ શબ્દો સાચવો સાહેબ,

તમે બસ
શબ્દો સાચવો સાહેબ,
સંબંધો આપમેળે સચવાઈ જશે !!

Tame bas
shabdo sachavo saheb,
sambandho aapamele sachavai jashe !!

દુર રહેવા છતાં ફરક ના

દુર રહેવા
છતાં ફરક ના પડે,
તો સમજી લેવું કે બહુ
નજીક છો તમે !!

Dur rahev
chhata farak na pade,
to samaji levu ke bahu
najik chho tame !!

સંબંધ બગડવાનું એક કારણ એ

સંબંધ બગડવાનું
એક કારણ એ પણ છે,
કે લોકો સમજતા હોવા છતાં
માનતા નથી !!

Sambandh bagadavanu
ek karan e pan chhe,
ke loko samajat hova chhata
manata nathi !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.