જયારે તમારું મન અંધ હોય,
જયારે
તમારું મન અંધ હોય,
ત્યારે આંખો હોવી
નકામી છે !!
Jayare
tamaru man andh hoy,
tyare ankho hovi
nakami chhe !!
Gujarati Suvichar
4 years ago
અમારા મિડલ ક્લાસ લોકોના, ક્રશ
અમારા
મિડલ ક્લાસ લોકોના,
ક્રશ નહીં કર્જ હોય છે કર્જ !!
😂😂😂😂😂😂
Amara
middle class lokona,
crush nahi karj hoy chhe karj !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ગુસ્સો ત્યારે જ આવે જયારે
ગુસ્સો ત્યારે જ આવે
જયારે આપણે જેના માટે
વેતરાઈ જઈએ એની પાસે જ
છેતરાઈ જઈએ !!
Gusso tyare j aave
jayare apane jena mate
vetarai jaie eni pase j
chhetarai jaie !!
Sad Shayari Gujarati
4 years ago
તમે કેટલા વ્યસ્ત છો એના
તમે કેટલા
વ્યસ્ત છો એના કરતા,
તમે શેમાં વ્યસ્ત છો
એ અગત્યનું છે !!
Tame ketala
vyast chho ena karata,
tame shema vyast chho
e agatyanu chhe !!
Life Quotes Gujarati
4 years ago
અલગ થઇ ગયા તો શું
અલગ થઇ ગયા
તો શું ફરક પડી ગયો,
સાથે રહીને પણ આપણે
ક્યાં સાથે હતા !!
Alag thai gaya to
shu farak padi gayo,
sathe rahine pan apane
kya sathe hata !!
Breakup Shayari Gujarati
4 years ago
રસ્તાઓ પણ થાકશે એક દિવસ
રસ્તાઓ પણ થાકશે
એક દિવસ તમને દોડાવીને,
શરત એ છે કે તમને વિશ્વાસ તમારા
કદમો પર હોવો જોઈએ !!
Rastao pan thakshe
ek divas tamane dodavine,
sharat e chhe ke tamane vishvas tamara
kadamo par hovo joie !!
Gujarati Suvichar
4 years ago
આજે ડીનરમાં મારે, તને ખાઈ
આજે
ડીનરમાં મારે,
તને ખાઈ જવી છે !!
Aje
dinner ma mare,
tane khai javi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મને ફક્ત એ હાર જ
મને ફક્ત એ
હાર જ મંજુર છે,
જેમાં જીત ફક્ત તારી
થતી હોય !!
Mane fakt e
har j manjur chhe,
jema jit fakt tari
thati hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
સાચો દોસ્ત એટલે, પોતાનું પછી
સાચો દોસ્ત એટલે,
પોતાનું પછી અને તમારું
પહેલા વિચારે !!
Sacho dost etale,
potanu pachi ane tamaru
pahela vichare !!
Dosti Shayari Gujarati
4 years ago
હું રસ્તો ભૂલી જાઉં છું,
હું રસ્તો
ભૂલી જાઉં છું,
એટલે જ મને નવા નવા
રસ્તાઓ મળે છે !!
Hu rasto
bhuli jau chhu,
etale j mane nava nava
rastao male chhe !!
Life Quotes Gujarati
4 years ago
