સાચો દોસ્ત એટલે, પોતાનું પછી
સાચો દોસ્ત એટલે,
પોતાનું પછી અને તમારું
પહેલા વિચારે !!
Sacho dost etale,
potanu pachi ane tamaru
pahela vichare !!
Dosti Shayari Gujarati
3 years ago
હું રસ્તો ભૂલી જાઉં છું,
હું રસ્તો
ભૂલી જાઉં છું,
એટલે જ મને નવા નવા
રસ્તાઓ મળે છે !!
Hu rasto
bhuli jau chhu,
etale j mane nava nava
rastao male chhe !!
Life Quotes Gujarati
3 years ago
આખો દિવસ રાહ જોયા પછી,
આખો દિવસ
રાહ જોયા પછી,
રાત્રે પણ ક્યાં એનો
મેસેજ આવે છે !!
Akho divas
rah joy pachi,
ratre pan kya eno
message ave chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મારું મનાવવું એને એટલું ગમે
મારું મનાવવું
એને એટલું ગમે છે,
કે વાયડી વાતે વાતે
રિસાઈ જાય છે !!
Maru manavavu
ene etalu game chhe,
ke vayadi vate vate
risai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી સવાર અને એ પણ
મારી સવાર અને
એ પણ તારી બાહોમાં,
આજનું એ સપનું પણ
કેટલું રોમાંચક હતું !!
Mari savar ane
e pan tari bahoma,
ajanu e sapanu pan
ketalu romanchak hatu !!
Romantic Shayari Gujarati
3 years ago
મરેલા લોકોની તો વાત જ
મરેલા લોકોની
તો વાત જ અલગ છે,
જીવતા લોકો પણ ક્યાં
પાછા આવે છે !!
Marela lokoni
to vat j alag chhe,
jivata loko pan kya
pachha ave chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હાર્ટએટેક લોહીનું પરિભ્રમણ અટકી જવાથી
હાર્ટએટેક લોહીનું
પરિભ્રમણ અટકી જવાથી
નથી આવતો પણ જયારે હાર્ટમાં રહેલા
લોકો જ એટેક કરે ત્યારે આવે છે !!
Hartaetek lohinu
paribhraman ataki javathi
nathi avato pan jayare hartam rahel
loko j etek kare tyare ave chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હંમેશા કોશિશ કરતા રહો, સફળ
હંમેશા કોશિશ કરતા રહો,
સફળ થશો તો ઘરવાળા ખુશ થશે
અને અસફળ થશો તો પાડોશી !!
😂😂😂😂😂😂
Hamesha koshish karata raho,
safal thasho to gharavala khush thashe
ane asafal thasho to padoshi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નિયત સાફ હોય અને મહેનત
નિયત સાફ હોય
અને મહેનત સાચી હોય,
તો સફળતા જરૂર મળે છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
Niyat saf hoy
ane mahenat sachi hoy,
to safalat jarur male chhe !!
🌻🌹💐Shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
3 years ago
દોસ્તીમાં કોઈ પ્રોમિસ નથી હોતા,
દોસ્તીમાં કોઈ
પ્રોમિસ નથી હોતા,
છતાં પોતાની યારી
નિભાવી જાય છે !!
Dostima koi
promise nathi hota,
chhata potani yari
nibhavi jay chhe !!
Dosti Shayari Gujarati
3 years ago