Shala Rojmel
આપણે બધા કોઈક કોઈકની સ્ટોરીમાં,

આપણે બધા
કોઈક કોઈકની સ્ટોરીમાં,
ખરાબ હોઈએ
જ છીએ !!

Apane badha
koik koikani story ma,
kharab hoie
j chie !!

Sad Shayari Gujarati

3 years ago

આવનારી પેઢીની ઐસી તૈસી થવાનું

આવનારી પેઢીની
ઐસી તૈસી થવાનું નક્કી જ છે,
કેમ કે તેમનું ગાઇડન્સ આપવા વાળા અનુભવી
વૃધ્ધો આપણે જ હોઈશું !!
😂😂😂😂😂😂😂

Avanari pedhini
aisi taisi thavanu nakki j chhe,
kem ke temnu guidance apava vala
anubhavi vr̥udhdho apane j hoishu !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જયારે પણ મને એ વ્યક્તિની

જયારે પણ મને
એ વ્યક્તિની જરૂર પડી,
કિસ્મતથી એ વ્યક્તિ
મજબુર થઇ ગયો !!

Jayare pan mane
e vyaktini jarur padi,
kismat thi e vyakti majabur
thai gayo !!

ઓયે સાંભળ હું પ્રાર્થના કરું

ઓયે સાંભળ
હું પ્રાર્થના કરું છું,
કે મારો છોકરો તારી છોકરીને
ભગાડીને લઇ જાય !!
😂😂😂😂😂😂

Oye sambhal
hu prarthana karu chhu,
ke maro chhokaro tari chhokarine
bhagadine lai jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અમુક છોકરી ઓ લગ્ન વગર

અમુક છોકરી
ઓ લગ્ન વગર પણ,
WIFE ની જેમ ધ્યાન
રાખતી હોય છે !!

Amuk chhokari
o lagan vagar pan,
WIFE ni jem dhyan
rakhati hoy chhe !!

દોસ્તી તો છોકરીઓ પણ સારી

દોસ્તી તો છોકરીઓ
પણ સારી રીતે નિભાવે છે,
બસ તમને એની સાથે પ્રેમ
ના થવો જોઈએ !!

Dosti to chhokario
pan sari rite nibhave chhe,
bas tamane eni sathe prem
na thavo joie !!

બહુ મોટો SCAM છે ભાઈઓ

બહુ મોટો
SCAM છે ભાઈઓ બહેનો,
10 મિનીટ ખાવા માટે 2 કલાક
રસોઈ બનાવવી !!

Bahu moto
SCAM chhe bhaio baheno,
10 minit khava mate 2 kalak
rasoi banavavi !!

Sad Shayari Gujarati

3 years ago

જયારે તમારું મન અંધ હોય,

જયારે
તમારું મન અંધ હોય,
ત્યારે આંખો હોવી
નકામી છે !!

Jayare
tamaru man andh hoy,
tyare ankho hovi
nakami chhe !!

Gujarati Suvichar

3 years ago

અમારા મિડલ ક્લાસ લોકોના, ક્રશ

અમારા
મિડલ ક્લાસ લોકોના,
ક્રશ નહીં કર્જ હોય છે કર્જ !!
😂😂😂😂😂😂

Amara
middle class lokona,
crush nahi karj hoy chhe karj !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ગુસ્સો ત્યારે જ આવે જયારે

ગુસ્સો ત્યારે જ આવે
જયારે આપણે જેના માટે
વેતરાઈ જઈએ એની પાસે જ
છેતરાઈ જઈએ !!

Gusso tyare j aave
jayare apane jena mate
vetarai jaie eni pase j
chhetarai jaie !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.