ધમકાવતા ભલે હોય એ આપણને,
ધમકાવતા
ભલે હોય એ આપણને,
પણ સૌથી વધુ પ્રેમ પપ્પા
જ કરતા હોય છે !!
Dhamkavta
bhale hoy e aapnane,
pan sauthi vadhu prem papa
j karata hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
વધારે પડતા સારા પણ ના
વધારે પડતા
સારા પણ ના બનો,
લોકો તમને બેવકૂફ સમજશે !!
Vadhare padata
sara pan na bano,
loko tamane bevakuf samajashe !!
Life Quotes Gujarati
3 years ago
મારા બધાય દોસ્તો સગાઇ અને
મારા બધાય દોસ્તો
સગાઇ અને લગ્ન કરી રહ્યા છે,
ખબર નહીં મારો વારો ક્યારે આવશે !!
😡😂😡😂😡😂😡
Mara badhay dosto
sagai ane lagn kari rahy chhe,
khabar nahi maro varo kyare avashe !!
😡😂😡😂😡😂😡
Gujarati Jokes
3 years ago
કેટલા નસીબદાર હોય છે એ
કેટલા નસીબદાર
હોય છે એ બધા લોકો,
જેને આ ખોટી દુનિયામાં
સાચો પ્રેમ મળે છે !!
Ketal nasibadar
hoy chhe e badha loko,
jene khoti duniyama
sacho prem male chhe !!
Love Shayari Gujarati
3 years ago
સાબિતી અને ખુલાસા, એ કોઈ
સાબિતી અને ખુલાસા,
એ કોઈ પણ સંબંધના અંતિમ
પ્રકરણ હોય છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
Sabiti ane khulasa,
e koi pan sabandhana antim
prakaran hoy chhe !!
🌻🌹💐Shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
3 years ago
ગમી તો ક્યારના ગયા હતા
ગમી તો
ક્યારના ગયા હતા તમે,
પણ ખોવાના ડરથી
કહ્યું જ નહીં !!
Gami to
kyarana gaya hata tame,
pan khovana darathi
kahyu j nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
કોણ કોના માટે કેટલું કિંમતી
કોણ કોના
માટે કેટલું કિંમતી છે,
એ સમય એક દિવસ જરૂર
બતાવી દે છે !!
Kon kona
mate ketlu kimati chhe,
e samay ek divas jarur
batavi de chhe !!
Gujarati Suvichar
3 years ago
ઘરમાં રહીને બધા આળસુ થઇ
ઘરમાં રહીને બધા
આળસુ થઇ જાય છે,
પણ મારે શું હું તો પહેલાથી
જ આળસુ છું !!
😂😂😂😂😂😂😂
Gharama rahine badha
alasu thai jay chhe,
pan mare shu hu to pahelathi
j alasu chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એટલા પાક્કા દોસ્ત છીએ અમે
એટલા પાક્કા
દોસ્ત છીએ અમે કે,
એકબીજાની ટાઈપીંગ મિસ્ટેક
પણ સમજી જઈએ છીએ !!
Etala pakka
dost chie ame ke,
ekabijani typing mistek
pan samaji jaie chie !!
Dosti Shayari Gujarati
3 years ago
આજકાલ ઠંડુ પાણી પીવો તો
આજકાલ ઠંડુ પાણી પીવો
તો પાણી શરીરમાં ક્યાં ક્યાં પહોંચ્યું,
એ બધા લોકેશન જણાવી દે છે !!
😂😂😂😂😂😂😂
Ajakal thandu pani pivo
to pani sharirma kya kya pahoncyu,
e badha locution janavi de chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
