પ્રેમ બે ગણો વધી જાય,
પ્રેમ બે ગણો વધી જાય,
જયારે હું ભૂલ કરું અને તું ગુસ્સો કરવાના
બદલે બહુ પ્રેમથી સમજાવે !!
Prem be gano vadhi jay,
jayare hu bhul karu ane tu gusso karavana
badale bahu premathi samajave !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારી સાથે હોય, તો
તું મારી સાથે હોય,
તો સમયનું ભાન જ ક્યાં
રહે છે મને !!
Tu mari sathe hoy,
to samayanu bhan j kya
rahe chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
ખોટા વ્યક્તિને પ્રેમ કરવાની કિંમત
ખોટા વ્યક્તિને પ્રેમ
કરવાની કિંમત મોટી હોય છે,
જિંદગી વીતી જાય છે
ચુકવતા ચુકવતા !!
Khota vyaktine prem
karavani kimmat moti hoy chhe,
jindagi viti jay chhe
chukavata chukavata !!
Love Shayari Gujarati
3 years ago
ચોકલેટ અને ગુલાબ તો બધા
ચોકલેટ અને
ગુલાબ તો બધા આપશે,
મારી સાથે ચાલ હું તને
પાણીપુરી ખવડાવું !!
Chocolate ane
gulab to badha aapshe,
mari sathe chal hu tane
panipuri khavdavu !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને ગમવા માટે તનની સુંદરતા
કોઈને ગમવા માટે
તનની સુંદરતા જરૂરી હોઈ શકે,
પણ સતત ગમતા રહેવા માટે તો
મનની સુંદરતા જ જોઈએ !!
Koine gamava mate
tanani sundarata jaruri hoi shake,
pan satat gamata raheva mate to
manani sundarata j joie !!
Gujarati Suvichar
3 years ago
આપણા દુઃખમાં આપણે પોતે જ
આપણા દુઃખમાં આપણે પોતે જ
આપણા સારથી બનવું પડશે સાહેબ,
આ યુગમાં કોઈ કૃષ્ણ નથી મળતા !!
Apana dukhama apane pote j
apana sarathi banavu padashe saheb,
aa yugama koi kr̥ushn nathi malata !!
Gujarati Suvichar
3 years ago
જે થઇ રહ્યું છે થવા
જે થઇ રહ્યું છે થવા દો,
ભગવાને તમારા વિચાર કરતા
પણ વધારે સારું વિચારી
રાખ્યું છે તમારા માટે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
Je thai rahyu chhe thava do,
bhagavane tamara vichar karata
pan vadhare saru vichari
rakhyu chhe tamara mate !!
🌻🌹💐Shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
3 years ago
થોડું નારાજ થઈને જોઈ લેજો,
થોડું નારાજ થઈને જોઈ લેજો,
જો સામેવાળા મનાવવા ના આવે તો
આશા રાખવાનું છોડી દેજો !!
Thodu naraj thaine joi lejo,
jo samevala manavava na ave to
asha rakhavanu chhodi dejo !!
Narajagi Shayari Gujarati
3 years ago
એક વાત હંમેશા યાદ રાખજો,
એક વાત હંમેશા યાદ રાખજો,
જે વ્યક્તિ તમારા દીલની નજીક હશે એ
વ્યક્તિ જ તમારું દિલ દુખાવશે !!
Ek vat hammesh yad rakhajo,
je vyakti tamara dilani najik hashe e
vyakti j tamaru dil dukhavashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈ સગો ના શીખવાડી શકે,
કોઈ સગો
ના શીખવાડી શકે,
એટલું એક દગો શીખવાડે છે !!
Koi sago
na shikhavadi shake,
etalu ek dago shikhavade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
