લોકો તમારી જિંદગીમાં આવશે, મતલબ

લોકો તમારી
જિંદગીમાં આવશે,
મતલબ કાઢશે અને હળવેથી
નીકળી જશે !!

Loko tamari
jindagima avashe,
matalab kadhashe ane halavethi
nikali jashe !!

Life Quotes Gujarati

3 years ago

સુંદર લોકોને કેવું સારું, જયારે

સુંદર લોકોને કેવું સારું,
જયારે મન થાય ફોટો પાડીને
ડીપી બદલી શકે છે !!

Sundar lokone kevu saru,
jayare man thay photo padine
dp badali shake chhe !!

Sad Shayari Gujarati

3 years ago

હસ્તમેળાપ તો પાંચ મીનીટમાં પતી

હસ્તમેળાપ તો
પાંચ મીનીટમાં પતી જાય,
પણ મન મેળાપ થતા આખી
જિંદગી વીતી જાય !!

Hastamelap to
panch minitama pati jay,
pan man melap thata aakhi
jindagi viti jay !!

Love Shayari Gujarati

3 years ago

જેના વગર એક દિવસ નથી

જેના વગર
એક દિવસ નથી જતો,
વિચારું છું કે જો એ નહીં હોય
તો આ જિંદગી શું જશે !!

Jena vagar
ek divas nathi jato,
vicharu chhu ke jo e nahi hoy
to jindagi shun jashe !!

ભલે મળવા ના આવી શકે,

ભલે મળવા ના આવી શકે,
પણ એકવાર વાત તો કરી લે,
મારું દિલ બહુ બેચેન છે !!

Bhale malava na aavi shake,
pan ekavar vat to kari le,
maru dil bahu bechen chhe !!

પ્રેમ બે ગણો વધી જાય,

પ્રેમ બે ગણો વધી જાય,
જયારે હું ભૂલ કરું અને તું ગુસ્સો કરવાના
બદલે બહુ પ્રેમથી સમજાવે !!

Prem be gano vadhi jay,
jayare hu bhul karu ane tu gusso karavana
badale bahu premathi samajave !!

તું મારી સાથે હોય, તો

તું મારી સાથે હોય,
તો સમયનું ભાન જ ક્યાં
રહે છે મને !!

Tu mari sathe hoy,
to samayanu bhan j kya
rahe chhe mane !!

ખોટા વ્યક્તિને પ્રેમ કરવાની કિંમત

ખોટા વ્યક્તિને પ્રેમ
કરવાની કિંમત મોટી હોય છે,
જિંદગી વીતી જાય છે
ચુકવતા ચુકવતા !!

Khota vyaktine prem
karavani kimmat moti hoy chhe,
jindagi viti jay chhe
chukavata chukavata !!

Love Shayari Gujarati

3 years ago

ચોકલેટ અને ગુલાબ તો બધા

ચોકલેટ અને
ગુલાબ તો બધા આપશે,
મારી સાથે ચાલ હું તને
પાણીપુરી ખવડાવું !!

Chocolate ane
gulab to badha aapshe,
mari sathe chal hu tane
panipuri khavdavu !!

કોઈને ગમવા માટે તનની સુંદરતા

કોઈને ગમવા માટે
તનની સુંદરતા જરૂરી હોઈ શકે,
પણ સતત ગમતા રહેવા માટે તો
મનની સુંદરતા જ જોઈએ !!

Koine gamava mate
tanani sundarata jaruri hoi shake,
pan satat gamata raheva mate to
manani sundarata j joie !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.