દિલ લગાવો, પણ ઠંડા હાથ
દિલ લગાવો,
પણ ઠંડા હાથ નહીં !!
😂😂😂😂😂😂
Dil lagavo,
pan thanda hath nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એવા દિવસો આવી ગયા છે,
એવા દિવસો આવી ગયા છે,
કે માથે ઓઢીએ તો ગુંગળામણ થાય
અને ના ઓઢીએ તો ઠંડી લાગે !!
😂😂😂😂😂😂
Eva divso aavi gaya chhe,
ke mathe odhie to gugalaman thay
ane na odhie to thandi lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખોવા નથી માંગતો, એટલે પામવા
ખોવા નથી માંગતો,
એટલે પામવા માટેની
જીદ નથી કરતો !!
Khov nathi mangato,
etale pamava mateni
jid nathi karato !!
Romantic Shayari Gujarati
3 years ago
આપણા દ્વારા કરાયેલા ખોટા કર્મો
આપણા દ્વારા
કરાયેલા ખોટા કર્મો જ,
ક્યારેક આપણા સારા કાર્યોમાં
નડતરરૂપ બને છે !!
Apana dvara
karayela khota karmo j,
kyarek apana sara karyoma
nadatarrup bane chhe !!
Gujarati Suvichar
3 years ago
તમારી જિંદગીમાં એક નિયમ રાખજો,
તમારી જિંદગીમાં
એક નિયમ રાખજો,
જેને તમારી કદર નથી એને
તમારાથી દુર રાખજો !!
Tamari jindagima
ek niyam rakhajo,
jene tamari kadar nathi ene
tamarathi dur rakhajo !!
Life Quotes Gujarati
3 years ago
જયારે તમારે જરૂર હોય, ત્યારે
જયારે તમારે જરૂર હોય,
ત્યારે તમારી નજીક રહેનારા જ
દુર હશે લખી નાખજો !!
Jayare tamare jarur hoy,
tyare tamari najik rahenara j
dur hashe lakhi nakhajo !!
Life Quotes Gujarati
3 years ago
ભૂલોને સાથે લઈને ચાલવા થી
ભૂલોને સાથે લઈને
ચાલવા થી કશું નહીં મળે,
એમાંથી બોધપાઠ લઈને ભૂલી
જવામાં જ સાર છે !!
Bhulone sathe laine
chalva thi kashu nahi male,
emathi bodhapath laine bhuli
javama j sar chhe !!
Gujarati Suvichar
3 years ago
બસ થોડું પેટ ઓછું થઇ
બસ થોડું
પેટ ઓછું થઇ જાય,
તો મારાથી સેક્સી બીજું
કોઈ નથી !!
😂😂😂😂😂😂
Bas thodu
pet ochhu thai jay,
to marathi sexy biju
koi nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જ્યાં બધું ખતમ થઇ જાય
જ્યાં બધું ખતમ
થઇ જાય છે ત્યાંથી જ
કંઈક નવી શરૂઆત થતી હોય છે,
અતિ ખરાબ પણ અંતિમ નથી હોતું !!
Jya badhu khatam
thai jay chhe tyanthi j
kaik navi sharuat thati hoy chhe,
ati kharab pan antim nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
હવે બસ એક એપિસોડ જોઇને
હવે બસ એક
એપિસોડ જોઇને પાક્કું સુઈ જઈશ,
આ સૌથી મોટો સ્કેમ છે !!
😂😂😂😂😂
Have bas ek
episode joine pakku sui jais,
sauthi moto skem chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
