Shala Rojmel
દારુ નહીં દિકા, તારો અવાજ

દારુ નહીં દિકા,
તારો અવાજ જ કાફી છે મને
નશો ચઢાવવા માટે !!

daru nahi dika,
taro avaj j kafi chhe mane
nasho chadhavava mate !!

જયારે તું ગુસ્સામાં હોઈશ, હું

જયારે તું ગુસ્સામાં હોઈશ,
હું તને એક મજાનું TIGHT HUG કરીને
બધો ગુસ્સો ગાયબ કરી દઈશ !!

jayare tu gussama hoish,
hu tane ek majanu tight hug karine
badho gusso gayab kari daish !!

તમે જોયા હશે હજારો સપના,

તમે જોયા
હશે હજારો સપના,
હું તો માત્ર તમને
જ જોવું છું !!

tame joya
hashe hajaro sapana,
hu to matra tamane
j jovu chhu !!

પહોંચતી એ મારા કંધા સુધી

પહોંચતી એ
મારા કંધા સુધી પણ નથી,
છતાંયે મારે ઝૂકીને રહેવું
પડે છે એની સામે !!

Pahonchati e
mara kandh sudhi pan nathi,
chhatanye mare jhukine rahevu
pade chhe eni same !!

ઘણા લોકો ભલે પ્રોમિસ નથી

ઘણા લોકો ભલે
પ્રોમિસ નથી આપતા,
પણ લાઈફટાઈમ સાથ
નિભાવી જાય છે !!

Ghana loko bhale
promise nathi apata,
pan lifetime sath
nibhavi jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

કાશ લોકો પણ એટલા સારા

કાશ લોકો પણ
એટલા સારા હોત,
જેટલા સારા એ સ્ટેટસ
મુકતા હોય છે !!

Kash loko pan
etala sara hot,
jetala sara e status
mukata hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

મારી પાસે ભલે કંઈ નથી,

મારી પાસે ભલે કંઈ નથી,
પણ હું બધું આપવાનું તને
પ્રોમિસ કરું છું !!

Mari pase bhale kai nathi,
pan hu badhu apavanu tane
promise karu chhu !!

પ્રેમ તો કારણ વગર બદનામ

પ્રેમ તો કારણ
વગર બદનામ છે,
કમબખ્ત દાંતનો દુખાવો પણ
રાતભર સુવા ક્યાં દે છે !!
😂😂😂😂😂😂

Prem to karan
vagar badnam chhe,
kamabakht datno dukhavo pan
ratabhar suva kya de chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એક સ્ત્રીને તમારી સાથે, સ્ત્રી

એક સ્ત્રીને તમારી સાથે,
સ્ત્રી હોવાનો ભય ના લાગે,
એ જ પુરુષનું સાચું ચરિત્ર !!

Ek strine tamari sathe,
stri hovano bhay na lage,
e j purushanu sachu charitr !!

Gujarati Suvichar

3 years ago

તમારા મોડા રિપ્લાયને પણ માફ

તમારા મોડા
રિપ્લાયને પણ માફ કરી દે,
એ લોકો બેસ્ટ હોય છે !!

Tamar moda
reply ne pan maf kari de,
e loko best hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.