છોકરો જેને પ્રેમ કરતો હોય,
છોકરો જેને
પ્રેમ કરતો હોય,
એના માટે ગમે
તે કરી શકે !!
Chhokaro jene
prem karato hoy,
ena mate game
te kari shake !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક માણસો આપણને પોતાના તો
અમુક માણસો
આપણને પોતાના તો માને છે,
પણ પોતાની અનુકુળતા અને
જરૂરિયાત પ્રમાણે !!
Amuk manaso
apanane potana to mane chhe,
pan potani anukulata ane
jaruriyat pramane !!
Sad Shayari Gujarati
3 years ago
મારે બસ તું જ જોઈએ,
મારે બસ
તું જ જોઈએ,
અને એ પણ હંમેશા માટે !!
Mare bas
tu j joie,
ane e pan hammesha mate !!
Romantic Shayari Gujarati
3 years ago
એક દિવસ જરૂર આવશે, કેમ
એક દિવસ જરૂર આવશે,
કેમ કે બે દિવસ તો એક સાથે
કેમ આવી શકે !!
😂😂😂😂😂
Ek divas jarur avashe,
kem ke be divas to ek sathe
kem avi shake !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Respect અને Care વગર, કોઈપણ
Respect
અને Care વગર,
કોઈપણ પ્રેમ અધુરો હોય છે !!
Respect
ane care vagar,
koipan prem adhuro hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
બધાને પોતાના સમજી લેવા, એ
બધાને
પોતાના સમજી લેવા,
એ માણસની ખરાબ
આદત છે !!
Badhane
potana samaji leva,
e manasani kharab
adat chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હું એને જિંદગી કેવી રીતે
હું એને જિંદગી કેવી રીતે કહું,
જે વીતી રહી છે તારા વગર !!
Hu ene jindagi kevi rite kahu,
je viti rahi chhe tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
મારી એક વાત હંમેશા યાદ
મારી એક વાત
હંમેશા યાદ રાખજો,
જેનું દિલ સાફ હોય એને
નહાવાની જરૂર નથી !!
😂😂😂😂😂
Mari ek vat
hammesha yad rakhajo,
jenu dil saf hoy ene
nahavani jarur nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મોટાભાગના ઘરોમાં પતિના વિચારોને એટલી
મોટાભાગના ઘરોમાં પતિના
વિચારોને એટલી જ જગ્યા મળે છે,
જેટલી અથાણાંને થાળીમાં !!
😂😂😂😂😂
Motabhagana gharoma patina
vicharone etali j jagya male chhe,
jetali athananne thalima !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા સુકુનનો રસ્તો, ફક્ત તારું
મારા સુકુનનો રસ્તો,
ફક્ત તારું એક Hug છે !!
Mara sukunano rasto,
fakt taru ek Hug chhe !!
Romantic Shayari Gujarati
3 years ago