ક્યારેક પડી જાઓ તો જાતે
ક્યારેક પડી જાઓ
તો જાતે જ ઉભા થઇ જજો,
કેમ કે લોકો નીચે પડેલા પૈસા જ
ઉઠાવે છે માણસને નહીં !!
kyarek padi jao
to jate j ubha thai jajo,
kem ke loko niche padela paisa j
uthave chhe manasane nahi !!
Life Quotes Gujarati
3 years ago
તું સાંભળે જો દિલથી તો
તું સાંભળે જો
દિલથી તો એક વાત કહું તને,
તું મને સાંભળ્યા જ કરે
એ મને બહુ ગમે !!
tu sambhale jo
dilathi to ek vat kahu tane,
tu mane sambhalya j kare
e mane bahu game !!
Romantic Shayari Gujarati
3 years ago
દારુ પીધા પછી જેની યાદ
દારુ પીધા
પછી જેની યાદ આવે,
સાચો પ્રેમ બસ એ જ હોય છે !!
daru pidha
pachi jeni yaad ave,
sacho prem bas e j hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકો બદલાઈ નથી જતા, સમય
લોકો બદલાઈ નથી જતા,
સમય આવ્યે જેવા હોય એવા દેખાઈ
જતા હોય છે સાહેબ !!
loko badalai nathi jata,
samay avye jeva hoy eva dekhai
jata hoy chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
જો સુવાની કોઈ ગેમ હોત,
જો સુવાની કોઈ ગેમ હોત,
તો મારો દોસ્ત ગોલ્ડ મેડલના
ઢગલા કરી નાખત !!
😂😂😂😂😂😂
jo suvani koi game hot,
to maro dost gold medal na
dhagala kari nakhat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દારુ નહીં દિકા, તારો અવાજ
દારુ નહીં દિકા,
તારો અવાજ જ કાફી છે મને
નશો ચઢાવવા માટે !!
daru nahi dika,
taro avaj j kafi chhe mane
nasho chadhavava mate !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે તું ગુસ્સામાં હોઈશ, હું
જયારે તું ગુસ્સામાં હોઈશ,
હું તને એક મજાનું TIGHT HUG કરીને
બધો ગુસ્સો ગાયબ કરી દઈશ !!
jayare tu gussama hoish,
hu tane ek majanu tight hug karine
badho gusso gayab kari daish !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે જોયા હશે હજારો સપના,
તમે જોયા
હશે હજારો સપના,
હું તો માત્ર તમને
જ જોવું છું !!
tame joya
hashe hajaro sapana,
hu to matra tamane
j jovu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
પહોંચતી એ મારા કંધા સુધી
પહોંચતી એ
મારા કંધા સુધી પણ નથી,
છતાંયે મારે ઝૂકીને રહેવું
પડે છે એની સામે !!
Pahonchati e
mara kandh sudhi pan nathi,
chhatanye mare jhukine rahevu
pade chhe eni same !!
Romantic Shayari Gujarati
3 years ago
ઘણા લોકો ભલે પ્રોમિસ નથી
ઘણા લોકો ભલે
પ્રોમિસ નથી આપતા,
પણ લાઈફટાઈમ સાથ
નિભાવી જાય છે !!
Ghana loko bhale
promise nathi apata,
pan lifetime sath
nibhavi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago