તું ખાલી મારો હાથ પકડ,
તું ખાલી
મારો હાથ પકડ,
સમય એની મેળે સારો
થઇ જશે !!
tu khali
maro hath pakad,
samay eni mele saro
thai jashe !!
Romantic Shayari Gujarati
3 years ago
જો બ્રેકઅપથી દુઃખ થાય તો
જો બ્રેકઅપથી દુઃખ
થાય તો તમારો પ્રેમ સાચો છે,
બાકી ટાઈમપાસ વાળા લોકોને
કોઈ ફરક નથી પડતો !!
jo breakup thi dukh
thay to tamaro prem sacho chhe,
baki timepass vala lokone
koi farak nathi padato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નથી જાગવું મારે મને સુવા
નથી જાગવું
મારે મને સુવા દે,
એક ખ્વાબ તો તારું
મને જોવા દે !!
nathi jagavu
mare mane suva de,
ek khvab to taru
mane jov de !!
Romantic Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં એવી કોઈ મંજિલ
આ દુનિયામાં
એવી કોઈ મંજિલ નથી,
જ્યાં સુધી પહોંચવાનો કોઈ
રસ્તો ના હોય !!
aa duniyam
evi koi manjil nathi,
jya sudhi pahonchavano koi
rasto na hoy !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં જેને પણ Attention આપ્યું
જિંદગીમાં જેને
પણ Attention આપ્યું છે,
બદલામાં એણે મને માત્ર ને માત્ર
Tension જ આપ્યું છે !!
jindagima jene
pan attention apyu chhe,
badalama ene mane matr ne matr
tension j apyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રાર્થના કરો અને થોડી ધીરજ
પ્રાર્થના કરો
અને થોડી ધીરજ રાખો,
તમારી ઝોળી પણ ખુશીઓથી
ભરાઈ જશે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
prathana karo
ane thodi dhiraj rakho,
tamari joli pan khushiothi
bharai jashe !!
🌻🌹💐shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
3 years ago
મારે કોઈ એવું વ્યક્તિ જોઈએ,
મારે કોઈ
એવું વ્યક્તિ જોઈએ,
જે ફક્ત મારી સાથે
વાતો કરે !!
mare koi
evu vyakti joie,
je fakt mari sathe
vato kare !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે જિંદગી આપણી બેન્ડ બજાવે,
જયારે જિંદગી
આપણી બેન્ડ બજાવે,
ત્યારે દિલ ખોલીને નાચી
લેવું જોઈએ !!
jayare jindagi
apani bend bajave,
tyare dil kholine nachi
levu joie !!
Life Quotes Gujarati
3 years ago
તમારા ખરાબ સમયમાં તમને ખબર
તમારા ખરાબ
સમયમાં તમને ખબર પડશે,
કે તમારા પોતાના કોણ અને
પારકા કોણ છે !!
tamara kharab
samayama tamane khabar padashe,
ke tamara potana kon ane
paraka kon chhe !!
Life Quotes Gujarati
3 years ago
બાપ પછી જે સંબંધ છોકરીના
બાપ પછી જે સંબંધ
છોકરીના નખરા ઉઠાવતો હોય,
એ એનો પતિ હોય છે !!
bap pachhi je sambandh
chhokarina nakhara uthavato hoy,
e eno pati hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
