Shala Rojmel
IGNORE થયા પછી, IGNORE કરવાની

IGNORE થયા પછી,
IGNORE કરવાની મજા જ
કંઈક અલગ હોય છે !!

ignore thaya pachi,
ignore karavani maja j
kaik alag hoy chhe !!

રડાવતું એ જ હોય છે,

રડાવતું એ જ હોય છે,
જેની સાથે હસવાના તમે
સપના જોયા હોય !!

radavatu e j hoy chhe,
jeni sathe hasavana tame
sapana joya hoy !!

દિલના દર્દીઓ હોસ્પિટલ કરતા, ઓનલાઈન

દિલના
દર્દીઓ હોસ્પિટલ કરતા,
ઓનલાઈન વધારે
જોવા મળે છે !!
😂😂😂😂😂😂

dilna
dardio hospital karata,
online vadhare jova
male chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

વધારે પડતી EXPECTATIONS, માણસને હંમેશા

વધારે
પડતી EXPECTATIONS,
માણસને હંમેશા દુઃખી
જ કરે છે !!

vadhare
padati expectations,
mansane hamesha dukhi
j kare chhe !!

Gujarati Suvichar

3 years ago

વર્ષોથી ભેગા રહેલા દોસ્તો દુર

વર્ષોથી ભેગા રહેલા
દોસ્તો દુર જાય ત્યારે,
30 દિવસ પણ 30 વરસ
જેવા લાગે !!

varshothi bhega rahela
dosto dur jay tyare,
30 divas pan 30 varas
jeva lage !!

મને જયારે પણ ચશ્માવાળા નંબર

મને જયારે પણ
ચશ્માવાળા નંબર આવશે,
એનું કારણ દુરથી તારા જોયેલા
સપના જ હશે !!

mane jayare pan
chasmavala number avashe,
enu karan durathi tara joyela
sapana j hashe !!

મારાથી એની બધી ભૂલો માફ

મારાથી એની બધી
ભૂલો માફ થઇ જાય છે,
જયારે એ ધીમેથી પૂછે તને ખોટું
લાગ્યું મારી વાતનું !!

marathi eni badhi
bhulo maf thai jay chhe,
jayare e dhimethi puchhe tane khotu
lagyu mari vatanu !!

નવું શોધવું બહુ સરળ છે,

નવું શોધવું
બહુ સરળ છે,
પણ સાચું શોધવું
બહુ કઠીન !!

navu shodhavu
bahu saral chhe,
pan sachhu shodhavu
bahu kathin !!

Life Quotes Gujarati

3 years ago

મને LATE REPLY જરાય પસંદ

મને LATE REPLY
જરાય પસંદ નથી હો,
પણ હા હું કરું તો વાત
અલગ છે !!
😂😂😂😂😂😂

mane late reply
jaray pasand nathi ho,
pan ha hu karu to vat
alag chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

LIFE માં એક એવા વ્યક્તિનું

LIFE માં એક એવા
વ્યક્તિનું હોવું જરૂરી છે,
જે કશું કહ્યા વગર જ આપણા
હાવભાવ ઓળખી જાય !!

life m ek ev
vyaktinu hovu jaruri chhe,
je kashun kahya vagar j apana
havabhav olakhi jay !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.