દરેક એરેન્જ મેરેજ પાછળ, એક
દરેક એરેન્જ
મેરેજ પાછળ,
એક દુખદ નિષ્ફળ પ્રેમ
કહાની હોય છે !!
darek arenge
marrige pachal,
ek dukhad nishfal prem
kahani hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સાચું તો એ છે કે
સાચું તો એ છે કે
તારા વિના કોઈ તહેવારમાં
રસ નથી રહ્યો મને !!
sachu to e chhe ke
tara vina koi tahevarama
ras nathi rahyo mane !!
Breakup Shayari Gujarati
3 years ago
જયારે હું સવારે ઉઠું ત્યારે
જયારે હું સવારે ઉઠું
ત્યારે પહેલા મોબાઈલ ચેક કરું છું,
બસ એટલી આશા સાથે કે કદાચ
તારો મેસેજ આવ્યો હોય !!
jayare hu savare uthu
tyare pahela mobile check karu chhu,
bas etali asha sathe ke kadach
taro message avyo hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક એક નાની એવી ભૂલ
ક્યારેક એક
નાની એવી ભૂલ પણ,
માણસની રાતોની ઊંઘ
હરામ કરી દે છે !!
kyarek ek
nani evi bhul pan,
manasani ratoni ungh
haram kari de chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આપણને ગમતી વ્યક્તિ, આપણી થઇ
આપણને
ગમતી વ્યક્તિ,
આપણી થઇ જ જાય એવું
જરૂરી નથી હોતું !!
apanane
gamati vyakti,
apani thai j jay evu
jaruri nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
ભુલાઈ ક્યાં જાય છે બસ
ભુલાઈ ક્યાં જાય
છે બસ ટેવાઈ જાય છે,
ક્યારેક હાલતથી તો ક્યારેક
લોકોના વર્તનથી !!
bhulai kya jay
chhe bas tevai jay chhe,
kyarek halatathi to kyarek
lokona vartanathi !!
Life Quotes Gujarati
3 years ago
મારી બસ એક જ ઈચ્છા
મારી બસ
એક જ ઈચ્છા છે,
તારી પાસે મારા માટે પણ
થોડો સમય હોય !!
mari bas
ek j ichchha chhe,
tari pase mara mate pan
thodo samay hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ કદાચ TEMPORARY હોઈ શકે,
પ્રેમ કદાચ
TEMPORARY હોઈ શકે,
પણ દોસ્તી તો PERMANENT જ હોય છે !!
prem kadach
temporary hoi shake,
pan dosti to permanent j hoy chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
બીજાને વધારે પડતા કીમતી બનાવવા
બીજાને વધારે પડતા
કીમતી બનાવવા જશો ને સાહેબ,
તો તમે પોતે સસ્તા થઇ જશો !!
bijane vadhare padata
kimati banavava jasho ne saheb,
to tame pote sasta thai jasho !!
Life Quotes Gujarati
3 years ago
હું ભૂલી નથી ગયો તને,
હું ભૂલી
નથી ગયો તને,
પણ હા હવે યાદ પણ
નથી કરતો !!
hu bhuli
nathi gayo tane,
pan ha have yaad pan
nathi karato !!
Breakup Shayari Gujarati
3 years ago
